- સમાચાર જગત
» - વ્યાપાર
» - ગુજરાતના ગંજબજાર
ગુજરાતના ગંજ બજારના ભાવ
ગુજરાતમાં ઊંઝા, રાજકોટ અમદાવાદ અને કલોલ જેવી મુખ્ય ગંજબજારોના ઊચા-નીચા ભાવો આ મુજબ છે અહીં અમદાવાદના ફક્ત શાકભાજીના જ ભાવ આપવામાં આવેલ છે.... ગુજરાતના ગંજ બજારના ભાવ (14-11-08) રાજકોટ :ઘઊં-લોકવાન 196-230ઘઊં-ટુકડા 195-250કપાસ 555-591ચોળા 450-600તૂવેર 351-415મઠ 291-341મગફળી-જુની 600-640મગફળી-ફાડા 440-555મગફળી-જાડી 425-454એરંડો 1001-1343તલ તેલી 1087-1119મેથી 511-550ઉંઝાઃ જીરૂ 1225-2291વરીયાળી 621-965ઈસબગુલ 955-1122રાયડો 513-553એરંડા 1251મેથી 600 તલ 1200-1582કલોલ : ઘઉં 191-236એરંડા 300-610અડદ 540-581જવ 210-225બાજરી 142-160મગ 440-531રાયડો 461-480તુવેર 425-499ડાંગર 180-265તલ 1105-1435 ગોંડલ : ઘઊં-લોકવાન 185-240ઘઊં- ટુકડા 190-252બાજરી 111-121જુવાર 143-195મકાઇ 132-155કપાસ 535-594 મગ 191-606 ચણા 250-444વાલ 300-541વાલ પાપડી 200-611અડદ 151-641 મગફળી-જીણી 375-741મગફળી-જાડી 400-501સીંગદાણા જાડા 551-651સીંગદાણાના ફાડા 357-606એરંડા 457-539તલ 939-1061 મેથી 331-539 જીરૂ 1051-1926ધાણા 1014-1471