રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. તહેવારો
  3. હોળી ધુળેટી
Written By
Last Updated : રવિવાર, 24 માર્ચ 2024 (01:03 IST)

Holi Messages and Wishes in Gujarati - તમારા પ્રિયજનો અને મિત્રોને મોકલો હોળીના આ શુભકામના સંદેશ

happy holi
happy holi


happy holi
happy holi




1  રંગોની હોતી નથી કોઈ જાત
  એ તો બસ લાવે છે ખુશીઓની સોગાત
  હાથમાં હાથ મિલાવતા ચલો
  હોળી છે હોળીના રંગ લગાવતા ચલો

happy holi
happy holi


2 તમે પણ ઝુમો મસ્તીમાં
અમે પણ નાચીએ મસ્તીમાં
ધમાલ મચી  છે આખા મહોલ્લામાં
ઝુમીએ બધા હોળીની મસ્તીમાં
હોળીની શુભેચ્છા
 
happy holi
happy holi

3  ફાગણની બહાર ચાલી
 પિચકારીમાંથી  ઉડ્યો છે ગુલાલ
રંગ વરસે ભૂરા લીલા લાલ
મુબારક રહે તમને હોળીનો તહેવાર

 
happy holi
happy holi

4  હોળીના આ સુંદર રંગોની જેમ
તમને અને તમારા પરિવારને
અમારી તરફથી ખૂબ ખૂબ રંગો
અને ઉમંગોથી ભરપૂર હોળીની શુભેચ્છા

 
holi quotes
holi quotes

5   પ્રેમના રંગથી ભરી દો પિચકારી
સ્નેહના રંગથી રંગી નાખો દુનિયા સારી
આ રંગ ના જાને કોઈ જાત કે બોલી
સૌને મુબારક આ હેપ્પી હોલી

holi quotes
holi quotes

6  રિસાયુ છે કોઈ તો આજે એને મનાવો
આજે તો બધી ભૂલ ભૂલી જાઓ  
લગાવી દો આજે મૈત્રીનો રંગ યારો
આજે હોળી મનાવો તો એવી મનાવો
હોળીની શુભેચ્છા
 
holi quotes
holi quotes

7 ધૂધરાની જેમ હંમેશા મીઠી રહે તમારી બોલી
ખુશીઓથી ભરેલી રહે તમારી ઝોળી
તમને અને તમારા પરિવારને હેપ્પી હોળી
 
holi quotes
holi quotes

8  રંગોના હોય છે અનેક નામ
કોઈ કહે લાલ તો કોઈ કહે પીળો
અમે તો બસ જાણીએ છે ખુશીઓની હોળી
રાગ દ્રેષ ભૂલી જાવ અને મનાવો  હોળી
holi quotes
holi quotes

9  ખુશીઓથી ન રહે કોઈ દૂરી
રહે ના કોઈ ઈચ્છા અધૂરી
રંગોથી ભરેલા આ મોસમમાં
રંગીન રહે તમારી દુનિયા પુરી
હોળીની શુભેચ્છા
 
holi quotes
holi quotes

10 હોળીના શુભ દિવસ પર
તમને સારા સ્વાસ્થ્ય, ધન
લાંબુ આયુષ્ય, શાંતિ
ખુશી અને આનંદનો
આશીર્વાદ મળે
હેપી હોળી 2024 




Edited by - kalyani deshmukh