શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : ગુરુવાર, 20 સપ્ટેમ્બર 2018 (18:02 IST)

આ રાશિની છોકરીઓ છોકરાઓથી જલ્દી પટાય જાય છે

છોકરાઓ તેમની પસંદની છોકરીને પટાવવા માટે ઘણી રીત અજમાવે છે. ત્યાં જ કેટલાક છોકરાઓ એવા પણ હોય છે જે બહુ કોશિશ કર્યા પછી પણ છોકરીઓને પટાવી શકતા નથી. તેથી એ બીજા છોકરાઓને ગર્લફ્રેંડની સાથે જોઈએ તેને બહુ બળતરા પણ થાય છે. આજે અમે તમને જણાવીશુ કે કઈ રાશિઓની છોકરીઓ જલ્દી પટાય જાય છે. 
મેષ
મેષ રાશિની છોકરીઓ બહુ  જિદ્દી હોય છે. તેને ઈમ્પ્રેસ કરવું થોડું મુશ્કેલ હોય છે. તેને તેમના પાર્ટનર પર રોબ કરવો પસંદ હોય છે. 
 
વૃષભ 
આ રાશિની છોકરીઓને ગર્લફ્રેંડ બનાવવું થોડું મુશ્કેલ હોય છે. તમને જણાવી દઈએ કે આ રાશિની છોકરીઓ બહુ સુંદર હોય છે. 
 
મિથુન 
આ રાશિની છોકરીઓને વાત કરવાના ઉપાય સૌથી જુદો હોય છે. આ છોકરીઓ બધાનું દિલ જીતી લે છે. 
 

કર્ક 
કર્ક રાશિની છોકરીઓને કોઈની સાથે વધારે વાત કરવું પસંદ નહી હોય છે. જો તમે આ રાશિની છોકરીને ઈમ્પ્રેસ કરવા ઈચ્છો છો તો થોડું ધ્યાનથી કરવું. 
સિંહ 
આ રાશિની છોકરીઓ દરેક જગ્યા પર તેમની ઓળખ બનાવે છે. જો તમે આ રાશિની છોકરીઓને ઈમ્પ્રેસ કરવા ઈચ્છો છો તો જણાવી દે કે તેમને પટાવવું સરળ નથી. 
 
કન્યા
કન્યા રાશિની છોકરીઓ તેમના સિદ્ધાંતો પર જ ચાલે છે. તેની સાથે મિત્રતા કરવું ખૂબ અઘરું હોય છે. 
 

તુલા
આ રાશિની છોકરીઓને વખાણ સાંભળવું નહુ પસંદ હોય છે આ રાશિની છોકરીઓને ઈમ્પ્રેસ કરવા માટે તમે બહુ સમજદાર થવું પડશે. 
વૃશ્ચિક
આ રાશિની છોકરીઓ ખૂબ ભાવુક હોય છે. તેને કોઈ ઈગ્નોર કરે તેને કદાચ પસંદ નહી હોય. 
 
ધનુ 
ધનુ રાશિની છોકરીઓને ફરવાનો બહુ શૌકીન હોય છે. તેને બોરિંગ છોકરાઓ પસંદ નહી થતા. જો તમે તેને ઈમ્પ્રેસ કરવાનું છે તો રોમાંટિક બનવું પડશે. 
 

 
મકર 
આ રાશિની છોકરીઓ ખૂબ શાંત સ્વભાવની હોય છે. આ રિલેશનશિપથી દૂર જ રહે છે. 
કુંભ 
આ રાશિની છોકરીઓને શરીફ છોકરાઓ પસંદ હોય છે. જો તમે પણ આ કેટેગરીમાં આવો છો તો તેને ઈમ્પ્રેસ કરી શકો છો. 
 
મીન 
મીન રાશિની છોકરીઓ ખૂબ રોમાંટિક હોય છે. અને જલ્દી ઈમ્પ્રેસ પણ થઈ જાય છે. તો તમે તેને સરળતાથી પટાવી શકો છો.