સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Modified: ગુરુવાર, 25 જુલાઈ 2019 (13:53 IST)

પાડોશી કૂતરાથી સંબંધ મંજૂર નથી, માલિકએ કૂતરીને ઘરથી કાઢ્યું

સામાન્ય રૂપે માણસના અવેધ સંબંધના કારણે હત્યા, સંબંધોમાં દરાડ અને ઘર મૂકવાની વાત તમે સારી રીતે સાંભળી હશે પણ શું ક્યારે આ સાંભ્ળ્યું છે કે કોઈ કૂતરીએ 

 
કૂતરાથી અવેધ સંબંધ રાખવાના કારણે માલિકએ તેને ઘરથી કાઢી દીધું હોય. નહી સાંભળ્યું ના પણ આવું થયું છે કેરળના તિરૂવનંતપુરમમાં જ્યાં એક માલિકએ તેમના પોમેરિયન કૂતરીને તેથી ઘરથી કાઢી દીધું કારણ કે પાડોશના કૂતરાથી તેમનો સંબંધ હતું. 
આટલું જ નહી કૂતરીને ઘરથી કાઢવાની સાથે જ તેમના ગળામાં એક લૉકેટ પણ લટકાવી દીધુ જેમાં તે માણસએ કૂતરીની સારી ટેવના વિશે જણાવ્યું. ત્યારબાદ લખ્યું કે પાડોશના કૂતરાથી અવેધ સંબંધ હોવાના કારણે હુ તેને ઘરથી બહાર કરી નાખ્યું. 
 
કૂતરીના ગળામાં જે લોકેટ છે તેમાં માલિકએ શરૂઆતમાં લખ્યં કે આ સારી ટેવવાળી અને એક સમજદાર કૂતરી છે. આ વધારે ભોજન નહી ખાય છે અને તેને  કોઈ રોગ નથી. આ માત્ર દૂધ-બિસ્કીટ અને ઈંડા જ ખાય છે અને અઠવાડિયામાં પાંચ વાર નહાવે છે. આ કૂતરી માત્ર ભએ છે પણ કોઈને કરડતી નથી. 
 
પીપુલ પૉર એનિમલ્સની એક કાર્યકર્તા શમીમને જ્યારે આ કૂતરીના રોડ પર થવાની સૂચના મળી તો તે તેને ઉઠાવીને ઘરે લઈ ગઈ. શમીમએ જણાવ્યું કે કૂતરાના ગલામાં એક લોકેટ મલ્યું જેમાં લખ્યું હતું - પાડોશના કૂતરાથી અવેધ સંબંધ હોવાના કારણે હુ તેને છોડી રહ્યો છું. 
 
પાછલા દિવસે યૂપીમાં એક માણસએ તેમની કૂતરીથી પાંચ લોકોના ગેંગરેપ કરવાના આરોપ લગાવ્યું હતું. ગંભીર સ્થિતિમાં કૂતરીને હોસ્પીટલમાં દાખલ કરવુ પડ્યું હતું.