સોમવાર, 25 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. આરોગ્ય સલાહ
Written By

ફેફસાંને મજબૂતી આપશે આ 5 વસ્તુઓથી બનેલ આ આયુર્વેદિક લેપ, કફની સમસ્યાથી થશે દૂર

કોરોના વાયરસ સંક્રમણના વધતા કેસના વચ્ચે આ જરૂરી છે કે અમે આપના અને આપણાઓના કાળજી રાખવી. કારણકે જ્યાં આ સમયે લોકોને શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ વધારે પરેશાન કરી રહી છે. એક તરફ 
કોરોનાનો સંક્રમણ નો ખતરો તો બીજી બાજુ વધતા પ્રદૂષણ ફેફસાં પર અસર થઈ રહી છે. આવી સ્થિતિમાં તમારા આહારમાં આવી વસ્તુઓનો સમાવેશ કરો જે રોગ પ્રતિરોધક ક્ષમતા બનાવે છે ને ફેફસાં મજબૂત 
બનાવે છે. તેથી ખાન-પાન તો સારું હોય સાથે જ કેટલીક આયુર્વેદિક ઉપાય અજમાવીને તમે તમારા ફેફસાંને મજબૂત રાખી શકો છો. 
 
સારું સ્વાસ્થય માટે અમારા ફેફસાંના સાચી રીતે કામ કરવું જરૂરી છે. આ શરીરમાં બ્લ્ડથી ઑક્સીજનની સપ્લાઈનો કામ કરે છે. તેથી જો તમારા લંગ્સ નબળા છે અને યોગ્ય રીતે કામ નહી કરી રહ્યા છે તો તેનાથી 
 
ઘણી શારીરિક સમસ્યાઓ થઈ શકે છે. તેથી ફેફસાં મજબૂત ન થવાની સ્થિતિમાં કોરોના સંક્રમિત થવાના ખતરો પણ વધારે રહે છે. તેથી ફેફસાંને મજબૂત બનાવી રાખવા માટે તમે કેતલાક આયુર્વેદિક સહારો લઈ 
શકો છો. બાબા રામદેબએ જણાવ્યા આ આયુર્વેદિક લેપથી ફેફસાં મજબૂત થશે અને સ્વસ્થ રહેશે. આ રીતે તૈયાર કરો. 
 
આયુર્વેદિક લેપ 
અડધી ચમચી હળદર પાઉડર 
6 લસણ કલી 
અડધી ડુંગળી 
દિવ્યધારા 
આદું 
 
લેપ લગાવવાના રીત અને તેના ફાયદા 
આયુર્વેદિક લેપ બનાવવા માટે સૌથી પહેલા હળદર, લસન અને ડુંગળીનો પેસ્ટ તૈયાર કરી લો. પછી તેમાં દિવ્યધારાની કેટલીક ટીંપા નાખી તેને સારી રીતે મિક્સ કરી લો.  ત્યારબાદબ આ લેપને તમે તમારી 
છાતી પર લગાવો. જ્યારે આ લેપ સૂકી જાય તો સૂતર કપડા લઈને તેને લપેટી લો. આ લેપથી ફેફસાંને આરામ મળશે અને તેનાથી સંબંધિત ઘણા રોગો દૂર થશે. તેમજ આ લેપથી ઘણા બીજા ફાયદા પણ થશે. 
આ આયુર્વેદિક લેપના ઉપયોગથી નિમોનિયામાં આરામ મળશે. સાથે જ આ લેપ ફેફસાં પર જામેલા કફને દૂર કરવામાં મદદગાર થશે અને તેને મજબૂત બનાવી રાખશે.