શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. નારી સૌદર્ય
  3. સૌંદર્ય સલાહ
Written By

Korean Skin Care: ગ્લાસ સ્કિન માટે ઘરમાં રાખેલી આ વસ્તુઓથી બનાવો ટોનર જાણો ફાયદા

Beauty Tips
કોરિયન છોકરીઓ જેવી ચમકદાર સ્કીન માટે હમેશા જુદા-જુદા પ્રોડક્ટસ વાપરીએ છે. તેમજ ઘણી વાર અમે નવા ટ્રીટમેંટને પણ સ્કિન પર કરીએ છે. આમ કરવાથી આપણી ત્વચા સ્વસ્થ રહે છે છે. પરંતુ દરેક વખતે આ પ્રોજેક્ટ ત્વચા પર અસર દર્શાવે છે. આ માટે તમારે ઘરની વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. તે ત્વચાને સ્વસ્થ રાખે છે. સાથે જ તમારી ત્વચાની ચમક પણ વધે છે. ચાલો તમે ચાલો તમને જણાવીએ કે તમે ઘરે કેવા પ્રકારનું ટોનર બનાવી શકો છો.
 
ગુલાબથી બનાવો ટોનર Rose Toner
તેના માટે તમે ગુલાબની પાંદડીઓને સાફ કરો અને તેને એક પેનમાં નાખો. 
હવે તેમાં થોડુ પાણી નાખી ધીમા તાપે રાંધો 
તેને 10-15 મિનિટ સુધી ઉકાળો જ્યારે સુધી પાણી ગુલાબી ન થઈ જાય 
તે પછી તાપને બંધ કરી નાખો અને આ પાણીને ઠંડુ થવા દો. 
 
આ પાણીને ચાલણીથી ગાળી લો. તેમાં 1 ચમચી એલોવેરા જેલને મિક્સ કરો. તમે ઈચ્છો તો ગ્લિસરીન પણ નાખી શકો છો. 
 
તેને એયર ટાઈટ સ્પ્રે બોટલમાં નાખો અને દરરોજ ચેહરા પર અપ્લાઈ કરો. 
આને લગાવવાથી તમારી ત્વચા સ્વસ્થ રહે છે. સાથે જ તમારી ત્વચા ચમકદાર દેખાય છે.

Edited By- Monica sahu