શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 3 ફેબ્રુઆરી 2016 (16:32 IST)

ભુજમાં શાહરૂખનો વિરોધ, 'રઈસ' નું શૂટીંગ રોકાયુ

ગુજરાતના કચ્છ જીલ્લામાં શાહરૂખ ખાન આજે રઈસની શૂટીંગ માટે પહોંચયા. ત્યાં એમને વિશ્વ હીંદું  પરિષદના વિરોધનો સામનો કરવો પડ્યો. બુધવારે જે જગ્યાએ  શૂંટીંગ થવાનું હતુ એ જગ્યા પર સિક્યોરીટી સખ્ત કરી નાખી છે.  
 
* ફિલ્મ રઈસની સ્ટોરી અમદાવાદના બદનામ બુટલેગર( ગૈરકાનૂની રીતે શરાબ વેચાણ કરતા માણસ) લતીફ પર આધારિત છે. 
* લતીફ 2014માં પોલીસ એનકાઉન્ટરમાં મૃત્યુ પામ્યો હતો. 
* રઈસનું  શૂંટીંગ ભુજ ધોરડો અને માંડવી વચ્ચે થઈ રહ્યુ  છે. 
 
શાહરૂખે  કહ્યું કે 
-દેશમાં ઈંટોલરેંસ વધી રહ્યા છે. 
-કોઈ મારી દેશભકતિ પર સવાલ ઉઠાવી નથી શકતા.  
- કોઈ આવુ કહેવાની હિમંત નથી કરી શકતુ. 
-જો હું ફ્રીડમ ઑફ સ્પીચની વાત કરીશ તો લોકો મારા ઘર ઉપર પત્થર ફેંકશે.