1. મનોરંજન
  2. »
  3. બોલીવુડ
  4. »
  5. સમાચાર/ગપસપ
Written By વેબ દુનિયા|

રાની મુખર્જીને આખરે ફિલ્મમાં હોટ સીન આપવા પડ્યાં

વેબદુનિયા - આગામી દિવસોમાં નવી બે ફિલ્મો સાથે બોલિવુડ અભિનેત્રી રાની મુખર્જી દર્શકોનાં દિલમાં સ્થાન પામવા માટે તત્પર છે. તલાશ અને અઈચ્યા નામની આ બંને ફિલ્મોમાં રાની બોલ્ડ પાત્ર ભજવી રહી છે.
PR
P.R
કહેવાય છે કે, અઈચ્યામાં રાનીએ ભરપુર અંગ પ્રદર્શન કર્યુ છે. કહેવાય છે કે, તેની ફિલ્મી કારકિર્દીનું સૌથી વધુ અંગ પ્રદર્શન આ ફિલ્મમાં કર્યું છે. આ બંને ફિલ્મો પર તેને ખૂબ આશા છે. તેની કારકિર્દી માટે બંને ફિલ્મોની સફળતા મહત્વપૂર્ણ સાબિત થાય તેમ છે. જોકે, બોક્સ ઓફિસ ઉપર તેઓનું પર્ફોમન્સ કેવુ રહેશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે.