શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : રવિવાર, 28 નવેમ્બર 2021 (17:54 IST)

અનન્યા પાંડે બ્લુ બિકીનીમાં Sunset એંજાય કરતી જોવા મળી, હોટ તસવીરો થઈ વાયરલ

બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે આ દિવસોમાં લાસ વેગાસમાં તેની આગામી ફિલ્મ 'લિગર'ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તે સાઉથ સ્ટાર વિજય દેવેરાકોંડા સાથે જોવા મળશે.
Photo : Instagram
પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢીને અનન્યા પોતાની ગ્લેમરસ તસવીરો સોશિયલ મીડિયા પર ચાહકો સાથે શેર કરી રહી છે. હાલમાં જ અનન્યાએ તેની કેટલીક હોટ બિકીની તસવીરો ફેન્સ સાથે શેર કરી છે.