શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 20 જૂન 2019 (11:55 IST)

જીરોની અસફળતા પછી કૉપ ડ્રામા ફિલ્મમાં કામ કરશે અનુષ્કા શર્મા, બનશે લેડી પોલીસ ઑફિસર

અનુષ્કા શર્માએ બૉલીવુડમાં બધી પ્રકારની ફિલ્મોમાં કામ કર્યું છે. આખરે વાર તે શાહરૂખ ખાન અને કેટરીના કૈફની સાથે ફિલ્મ જીરોમાં નજર આવી હતી. આ ફિલ્મની અસફળતા પછી અનુષ્કા કોઈ ફિલ્મમાં નજર નહી આવી છે. 
Photo : Instagram
પણ હવે ખબર સામે આવી છે કે અનુષ્કાએ તેમના આવતા પ્રોજેક્ટ વિશે વિચારવું શરૂ કરી નાખ્યું છે. તાજેતરમાં અનુષ્કા શર્માને એક ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ આવી છે. તેમાં પહેલીવાર અનુષ્કા એવા જુદા રોલ પ્લે કરશે જે તેને પહેલા ક્યારે નહી કર્યું છે. 
Photo : Instagram
ખબરો મુજબ એક કૉપ ડ્રામા ફિલ્મમાં કામ કરશે. આ ફિલ્મમાં તે પોલીસ ઓફિસરનો રોલ કરતી નજર આવશે. અનુષ્કા જલ્દી જ તેમની આ ફિલ્મને લઈને અનાઉસમેંટ પણ કરી શકે છે. પણ અત્યારે સુધી કોઈ પ્રકારની કંફર્મેશન નહી આવી છે. 
Photo : Instagram
રિપોર્ટ મુજબ ફિલ્મ એક મજબૂત સબ્જેક્ટ પર થશે. ફિલ્મની સ્ક્રિપ્ટ અનુષ્કા શર્માના દિલની ખૂબ નજીક છે. અનુષ્કા શર્માનો આ પ્રોજેક્ટ તાજેતરમાં પ્રી-પ્રોડ્કસન સ્ટેજ પર છે. જેમજ તેનો કામ પૂરા થઈ જશે અનુષ્કા તેમના રોલની ટ્રેનિંગ લેવા શરૂ કરી નાખશે.