શુક્રવાર, 25 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: મંગળવાર, 28 નવેમ્બર 2017 (16:16 IST)

ભારતીના પરિવાર લગ્ન માટે ગોવા પહૉચ્યા- ચૂડી પહેરવાની રસ્મમાં ભારતીના ફોટો લીક

કોમેડિયન ભારતી સિંહના ત્રીજી ડિસેમ્બરના રોજ ગોવામાં લગ્ન છે. ભારતી પોતાના લોન્ગ ટાઈમ ગુજરાતી બોયફ્રેન્ડ હર્ષ લિમ્બાચિયા સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. 
કોમેડિયન ભારતી સિંહના લગ્નની રીત શરૂ થઈ ગઈ છે. ત્રીજી ડિસેમ્બરના રોજ ગોવામાં લગ્ન છે.લગ્નના રીત ચૂડી પહેરવાની રસ્મમાં ભારતીના ફોટો લીક થઈ ગયા છે. 
ભારતીના ફેંસ તેમના લગ્નથી બહુ ખુશ છે. અને તેને સોશલ મીડિયા પર શુભેચ્છા આપી રહ્યા છે. તે પહેલા તેમનો લગ્ન કાર્ડ અને