શુક્રવાર, 9 જાન્યુઆરી 2026
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 4 ડિસેમ્બર 2016 (13:27 IST)

પ્રીતિ જિંટાના મોસાળ ભાઈએ કરી આત્મહત્યા

gujarat samachar. bollywood news
પ્રીતિ જિંટાના મોસાળ ભાઈ નિતિન ચૌહાનના બે દિસંબરની સવારે પોતાને ગોળી મારીઆત્મહત્યા કરી લીધી. નીતિન તેમના વૈવાહિક જીવનને લઈને પરેશાન હતા. 
પોલીસે બે સુસાઈટ નોટ મળ્યા એક નિત ઇનની કારમાં થી જેમાં નિતીન પોતાને ગોળી મારી અને બીજો તેમના ઘરથી. નિતિન તેમાં લખ્યું કે આ પગલા તે તેમની પત્ની અને સાસરાવાલાને કારણે લઈ રહ્યા છે. તેન પ્રટાડનાનો આરોપ લગાવ્યા.