શુક્રવાર, 27 જાન્યુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified સોમવાર, 5 સપ્ટેમ્બર 2022 (17:09 IST)

coffee with karan- કેટરીનાએ સુહાગરાત વિશે આ કરી વાત

katrina kaif
લોકપ્રિય ચેટ શો કોફી વિથ કરણ 7 (coffee with karan) ના આવનાર એપિસોડમાં કેટરિના કૈફ (Katrina Kaif) નજર આવશે. કેટરીના (Katrina)  સાથે બોલિવૂડના બે હેન્ડસમ હંક સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર પણ જોવા મળશે. શો ના એ એપિસોડનો પ્રોમો બહાર પાડવામાં આવ્યો છે અને તેના પરથી લાગી રહ્યું છે કે ત્રણેય શોમાં ખૂબ ધમાલ મચાવશે.
 
કેટરિના કૈફ એ હનીમૂન વિશે કેટલાક ખૂલસાઓ કરતાં લોકોને ટીપ પણ આપી છે. 'આલિયા ભટ્ટે કહ્યું હતું કે સુહાગરાતના પર સુહાગરાત માટે સમય જ નથી હોતો.' આના પર પ્રતિક્રિયા આપતા કેટરિના કૈફ કહેતા દેખાય છે કે 'હંમેશા સુહાગરાત હોય એવું જરૂરી નથી, એ સુહાગદિવસ પણ હોય શકે છે. ' કેટરીના કૈફનો આ જવાબ સાંભળીને ત્યાં બેઠેલ ઈશાન, કરણ અને સિદ્ધાંત ત્રણેય ઈમ્પ્રેસ થાય છે