ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 20 એપ્રિલ 2018 (11:05 IST)

દબંગ 3 માં શું છે મૌની રૉયનો રોલ?

સલમાન જે ફિલ્મ કરશે તેમાં દબંગ 3 પણ શામેલ છે. આ ફિલ્મની શૂટિંગ સલમાન શરૂ કરશે અને 25 જાન્યુઆરી 2019ને રિલીજ કરવાનો પ્લાન છે. 
પહેલા ચર્ચા હતી કે ફિલ્મમાં સોનાક્ષી નહી હોય, પણ ફિલ્મના નિર્માતા અરબાજ ખાન એ કહ્યું કે સોનાક્ષી વગર ફિલ્મની કલ્પના નહી કરી શકાય. સોનાક્ષી આ સીરીજની ફિલ્મનો મુખ્ય ભાગ છે. 
 
ફિલ્મમાં મૌને રૉયને પણ જોડાયું છે જેને સલમાન ખૂબ પસંદ કરે છે. બિફ બૉસના સેટ પર બન્ને ઘણી વાર મુલાકત પણ થઈ છે. મૌનીને સલમાન જ લાંચ કરનાર હતા. તેના પહેલા જ અક્ષય કુમારની "ગોલ્ડ" મૌનીને મળી ગઈ. રણબીર કપૂરની સાથે મૌની બ્રહાસ્ત્ર પણ કરી રહી છે. 
 
ખાસ વાત આ છે કે બન્ને જ ફિલ્મોમાં મૌનીના કેમિયો છે અને દબંગ 3માં પણ એ નાના રોલમાં નજર આવશે. તેની ભૂમિકા 15 થી 20 મિનિટની રહેશે.