સોમવાર, 11 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. રમત
  3. રમત સમાચાર
Written By
Last Modified: શનિવાર, 14 એપ્રિલ 2018 (11:46 IST)

CWG 2018: ભારતના નીરજ ચોપડાએ જેવલિન થ્રોમાં જીત્યો ભારત માટે 21મો ગોલ્ડ

આજના દિવસે ભારત એક પછી એક ગોલ્ડ જીતી રહ્યુ છે. કોમનવેલ્થ ગેમ્સ્સમાં આજનો દિવ્સ ભારત માટે સોનેરી દિવસ સાબિત થઈ રહ્યો છે. ભારતના નીરજ ચોપડાએ 86.47 મીટર ભાલો ફેંકીને  ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો.  આ સીઝનનો આ બેસ્ટ થ્રો છે. આ ભારતનો 21મો ગોલ્ડ છે. 
 
આજના દિવસનો ભારતનો આ 5મો ગોલ્ડ છે. હવે ભારતના કુલ 21 ગોલ્ડ થઈ ગયા છે.