ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : ગુરુવાર, 22 સપ્ટેમ્બર 2016 (14:31 IST)

જુઓ... કરીના કપૂરના બર્થડે પાર્ટીના ફોટો

21 સેપ્ટેમ્બરે કરીના કપૂર ખાન 36 વર્ષની થઈ ગઈ. કરીનાનો કહેવું છે કે આ બર્થડે એમના માટે બહુ ખાસ છે. એ પ્રેગ્નેંટ છે. કરીનાના પતિ સેફઅલી ખાન એ એમના કરીબીઓ  માટે પાર્ટી રાખી. કરીનાની ખાસ મિત્ર મલાઈકા અરોડા ખાન અને અમૃતા અરોડા ખાસ રીતે આવેલા હતા. બેન કરિશ્મા તો દરેક અવસર પર કરીનાની સાથે રહે છે. પાર્ટીનો સરપ્રાઈજ હતા રણબીર કપૂર . એ  ખાસ રૂપથી કરીના માટે આવ્યા હતા (ફોટો-સૌ. ઈંસ્ટાગ્રામ) 
 
 
 

































 
આ પાર્ટીમાં કપૂર ખાનદાનના રણધીર કપૂર, શશિ કપૂરના દીકરા અને કપૂર ખાનદાનના કેટલાક લોકો હતા. કુણાલ ખેમૂ અને સોહા અલી ખાન પણ પાર્ટેમાં શામેળ હતા. 
                                                                                           મલાઈકા અને અમૃતાનો  હૉટ અંદાજ 
 










મલાઈકા અરોડા , અમૃતા અરોડા કરિશ્મા કપૂર અને કરીના કપૂરની ગર્લ્સ ગેંગ ખૂબ ફેશનેબલ છે. એ ચારે હમેશા સાથે જ ફરે છે અને પાર્ટી કરે છે. અમૃતા અને મલાઈકા ખાસ અંદાજમાં આ પાર્ટીમાં શામેળ થઈ. 
                                                                                    બેનોની બૉંડિંગ આવતા પાના પર 
 

કરિશ્મા અને કરીના કપૂર બેન હોવાની સાથે-સાથે બહુ સારી મિત્ર છે. એમની બૉંડિંગની ફિલ્મ ઈંડ્સ્ટ્રીમાં મિસાલ અપાય છે. દરેક સુખ-દુખમાં એ સાથે હોય છે. 
                                                                                                    સેફમી દીકરી આવતા પાના પર