1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified ગુરુવાર, 18 ઑગસ્ટ 2022 (16:12 IST)

180 કરોડમાં બની Laal Singh Chaddha માં 70 કરોડ તો કલાકારોની ફી પર જ ખર્ચ થઈ ગયા, એકલા Aamir Khan એ વસૂલી આટલી મોટી ફી

Laal Singh Chaddha Cast Fees: લાલ સિહ ચડ્ડ્ઢાને રિલીઝ થયા  દિવસ થઈ ગયા અને આ સાત દિવસોમાં ફિલ્મએ જે રફ્તારથી વધી રહી છે તે નિરાશ કરશે. રિપોર્ટસની માનીએ તો અત્યાર સુધી 50 કરોડ જ કમાવ્યા છે. જ્યારે આ ફિલ્મને બનાવવામાં 180 કરોડની ખર્ચ થયા છે. જેમાંથી 70 કરોડ તો કળાકારોની ફી પર જ ખર્ચ કર્યા છે. કોણે કેટલી ફી મળી 
 
આમિત ખાન લાલ સિંહ ચડ્ઢાના આ રીતે ફ્લૉપ થવાથી ખૂબ નિરાધ છે. તેણે ન માત્ર ફિલ્મને પ્રોડ્યૂસ કર્યો છે પણ તેના પર ખૂબ મેહનત પણ કરી. ફિલ્મને બનાવવામાં ખૂબ સમય પસાર થઈ ગયા છે. ઘણા વર્ષોર્થી આ ફિલ્મ બનીની તૈયાર થઈ 
 
પણ મીડિયા  રિપોર્ટ્સનું માનીએ તો આમિર ખાને પોતે આ ફિલ્મ માટે સૌથી વધુ ફી વસૂલ કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મમાં આમિર ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે લાલ સિંહ ચઢ્ઢાનું પાત્ર ભજવ્યું હતું અને તેના માટે 50 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા.