ગુરુવાર, 3 ઑક્ટોબર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 10 જૂન 2022 (10:45 IST)

Mika Singh birthday- 45 ના થયા મિકા સિંહ, રાખી સાવંતને Kiss કરવા પર થયો હતો વિવાદ

mika
મશહૂર સિંગર મીકા સિંહ આજે તેમનો 44મો જનમદિવસ ઉજવી રહ્યા છે. મીકા તેનના ગીતની સાથે-સાથે વિવાદોને લઈને પણ ખૂબ ચર્ચામાં રહ્યા છે. તેની સાથે જ મીકાની લવ લાઈફમાં ફેંસને ખૂબ ઈંટ્રેસ્ટ રહે છે. 
તો આજે અમે તમને મીકા સિંહની પર્સનલ લાઈફથી રૂબરૂઅ કરાવી રહ્યા છે. 
મીકા અને રાખી સાવંત એક બીજાના ખૂબ નજીકી ગણાતા હતા. વર્ષ 2006માં આઈટમ ગર્લ રાખી સાવંતને મીના સિંહ તેમના જનમદિવસના અવસરે કેક કાપ્યા પછી બધાની સામે લિપલૉક કર્યુ હતું. જેના પર ખૂબ 
હંગામો થયો હતો. રાખી અને મીકાનો આ કેસ મીડિયા પર ખૂબ છવાયુ હતું. 
 
ત્યારબાદ રાખી પોતે ઘણી વાર આ મુદ્દા પર વાત કાતા જોવાઈ. દ કપિલ શરા શોમાં રાખી એ મીકા સિંહ પર ટીકા કરતા કહ્યુ હતું. "તેણે મે  જ લોકપ્રિય બનાવ્યો નહી તો કોણ સાંભળતિ તેમના ગીતો."પણ હવે મીકા અને રાખી એક બીજાના સારા મિત્ર છે. તાજેતરમાં બન્ને એક કેજુઅલ ભેટ કરી હતીૢ જેની ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા હતા. 
 
તે સિવાય મીકા સિંહ હિટ એંડ રન કેસ મૉડલથી છેડતી, ડાક્ટરને થપ્પડ મારવા, બિપાશા બસુ સાથે કિસ પર વિવાદ, કસ્ટમ ડ્યુટી ચોરી, કબૂતરબાજી જેવા ઘણા આરોપોમાં જોવાયા. 
 
એક રિપોર્ટ મુજબ મીકા તેમના ગીત માટે 10-15 લાખ રૂપિયા ફી ચાર્જ કરે ચે. મીકા સિંહની સંપત્તિની વાત કરીએ તો વર્ષ 2018માં તેમની નેટ વર્થ આશરે 6 મિલિયન ડૉલર (43.67 કરોડ)  રૂપિયા હતી. 
 
એક રિપોર્ટની માનીએ તો મીકા સિંહની કુલ સંપત્તિ આશરે 13 મિલિયન અમેરિકી ડૉલર થવાના અંદાજો છે. ભારતીય રૂપિયામાં કનવર્ટ કરીએ તો  95,98,94,000 રૂપિયા  (95.98 કરોડ રૂપિયા) 
 
થઈ જાય છે. રિપોર્ટમાં જણાવ્યુ કે મીકા સિંહની કમાણીનો મોટો ભાગ તેની સિંગિગ અને દુનિયા ભરમાં કરત સ્ટેજ શોથી આવે છે. 
 
તેની સાથે મીકા સિંહ લગ્જરી ગાડી અને આલીશાન ઘરનો પણ ખૂબ શોખ છે જેને તે તેમની કમાણીથી પૂરા કરે છે.