શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 16 નવેમ્બર 2016 (13:09 IST)

ટ્વિંકલની નવી ચોપડી થઈ લૉંચ(ફોટો)

ટ્વિંકલ ખન્નાની બીજી ચોપડી "દ લીજેંડ ઑફ લક્ષ્મી પ્રસાદ" મુંબઈમાં એક ખાસ સમારોહમાં લૉંચ કરાવી. બુલ લોંચના સમયે ટ્વિંકલ ખન્નાએ કહ્યું કે આ ચોપડી  ફેમિનિસ્મની ચાર સ્ટોરી છે. તેણે કહ્યું કે ફેમિનિસ્મનું અર્થ બધા માટે ઑપર્કિનિટી માંગવું છે. હમેશાની રીતે આ વખતે પણ ટ્વિંકલ ખન્નાએ કરણ જોહરની બોલતી બંદ કરી નાખી.