રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 8 માર્ચ 2020 (11:37 IST)

સમુદ્ર કાંઠે વેકેશન એંજાય કરી રહી ઉર્વશી રોતેલા, શેયર કરી હૉત ફોટા

બોલિવૂડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા આજકાલ ફિલ્મોમાંથી બ્રેક લઈને માલદીવમાં વેકેશનની મજા માણી રહી છે. ત્યાંથી તે સતત પોતાના હોટ ફોટો ફેન્સ સાથે શેર કરી રહી છે.
Photo : Instagram
તાજેતરમાં જ ઉર્વશીએ તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહી છે. એક તસવીરમાં તે બીચ પર આરામ કરતી જોવા મળી રહી છે.
બીજી તસવીરમાં ઉર્વશી દરિયાની અંદર ડાઇવ કરતી જોવા મળી રહી છે. આ સાથે, તેમણે એ પણ માહિતી આપી હતી કે તે ટૂંક સમયમાં સર્ટિફાઇડ સ્કુબા મરજીવો બનવા જઈ રહી છે અને તેને ટૂંક સમયમાં સર્ટિફિકેટ મળી જશે.
 
અભિનેત્રી ઉર્વશી રૌતેલાની આ તસવીરો પર ચાહકો ખૂબ પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તે પણ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઉર્વશી રૌતેલા ઇન્ડસ્ટ્રીમાં તેની બોલ્ડનેસ માટે જાણીતી છે. ઉર્વશી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તેની ગ્લેમરસ તસવીરોથી ચાહકોનું દિલ જીતી લે છે.