0
સુઝાન ખાન અને ઝાયેદની માતાનું 81 વર્ષની વયે અવસાન; પરિવારે શોક વ્યક્ત કર્યો
શુક્રવાર,નવેમ્બર 7, 2025
0
1
કેટરિના કૈફ અને વિકી કૌશલે તેમના ઘરે એક બાળકનું સ્વાગત કર્યું છે. તેઓ માતા-પિતા બન્યા છે. તેમણે આ ખુશખબર તેમના ફેંસ સાથે શેર કરી. ઇન્સ્ટાગ્રામ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ.
1
2
સુલક્ષણા પંડિતનું 71 વર્ષની વયે અવસાન થયું છે. લાંબા સમયથી બીમાર હતા, તેઓ મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ હતા.
2
3
કેજીએફ માં જોવા મળતા ફેમસ અભિનેતા હરીશ રાયનુ અવસન થઈગ્યુ છે. અભિનેતા એક ગંભીર બીમારી સામે લડી રહ્યા હતા અને આજે છેવટે તેમણે દમ તોડી દીધો છે. તેમના મોતના સમાચારથી ઈંડસ્ટ્રીમાં શોક વ્યાપી ગયો છે.
3
4
હોલીવુડ અભિનેત્રી અને ત્રણ વખત ઓસ્કાર નોમિની ડાયેન લેડનું 89 વર્ષની વયે અવસાન થયું છે. તેમની પુત્રી, પ્રખ્યાત અભિનેત્રી લૌરા ડર્ને સોમવારે એક ભાવનાત્મક નિવેદન બહાર પાડ્યું.
4
5
Actor Sudhir Dalvi Hospitalized:"સાઈ બાબા" ની ભૂમિકાથી લોકોના દિલ જીતનારા વરિષ્ઠ અભિનેતા સુધીર દળવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને સેપ્સિસ નામની ગંભીર બીમારી હોવાનું નિદાન થયું છે, અને ડોક્ટરોએ તેમની સારવારનો કુલ ખર્ચ 15 લાખ રૂપિયા ...
5
6
જાણીતા અભિનેત્રી સતીશ શાહનુ આજે એટલે કે 25 ઓક્ટોબરે નિધન થઈ ગયુ. 74 વર્ષની વયમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ડાયરેક્ટર અશોક પંડિતે સતીશ શાહના નિધનની ચોખવટ કરી છે.
6
7
દિગ્ગજ અભિનેતા અસરાનીના નિધન પછી, ગાયક અને અભિનેતા ઋષભ ટંડનનું અવસાન થયું છે, જેનાથી ફિલ્મ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. દિવાળીના બે દિવસ પછી જ તેમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. તેઓ તેમની પત્ની અને પરિવાર પાછળ છોડી ગયા છે.
7
8
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આ દિવાળી પર તેમની પુત્રી દુઆ પાદુકોણ સિંહનો પહેલો ફોટો શેર કર્યો. દુઆ દીપિકા પાદુકોણ સાથે પૂજા કરતી જોવા મળી હતી, અને તેના માસૂમ સ્મિતે ફેંસના દિલ જીતી લીધા હતા. આ ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી.
8
9
Asrani Passes Away: પોતાની કોમેડીથી બધાને મોહિત કરનાર પીઢ અભિનેતા ગોવર્ધન અસરાની હવે આ દુનિયામાં નથી.
9
10
રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં શ્રિયા સરન પોતાના પતિ આન્દ્રેઈ કોસચીવ પર પ્રેમ લૂટાવતી જોવા મળી. દ્રશ્યમ 2 અભિનેત્રીએ પોઝ આપતા પોતાના પતિને કિસ કર્યુ. જ્યારબાદથી બંનેની કેમિસ્ટ્રી ચર્ચામાં બની છે.
10
11
Madhumati dies at 87: બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી અને ડાંસર મઘુમતીનુ નિધન થઈ ગયુ છે. 87 વર્ષની વયે અભિનેત્રીએ અંતિમ શ્વાસ લીધા. મઘુમતીના મોતના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. બોલીવુડ ઈંડસ્ટ્રીમાં શોકની લહેર દોડી પડી છે. બધી અભિનેત્રીઓ અને અભિનેતાઓએ ...
11
12
"મહાભારત" માં કર્ણની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. તેમનું 68 વર્ષની વયે અવસાન થયું. તેમના મૃત્યુનું કારણ પણ જાહેર કરવામાં આવ્યું છે.
12
13
70th Filmfare Awards 2025 Live Update: 70 મા ફિલ્મફેર એવોર્ડ્સ આજે, શનિવારે, ગુજરાતના અમદાવાદમાં યોજાઈ ગયા. આ વર્ષે, તેમાં કંઈક રસપ્રદ અને ખાસ છે.
13
14
બોલિવૂડ સ્ટાર્સ હાલમાં અમદાવાદ, ગુજરાત ખાતે ફિલ્મફેર એવોર્ડ્સ 2025 માં હાજરી આપી રહ્યા છે. આ કાર્યક્રમ માટે અક્ષય કુમાર પણ ગુજરાત આવી પહોંચ્યા છે. આ કાર્યક્રમ પહેલા, તેમનો વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મંદિરની મુલાકાત લેતો એક વીડિયો વાયરલ થયો હતો.
14
15
બોલીવુડનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ, 70મો ફિલ્મફેર એવોર્ડ, 11 ઓક્ટોબરના રોજ અમદાવાદના એકા ક્લબ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત અને વિદેશની અગ્રણી હસ્તીઓ હાજરી આપશે. શાહરૂખ ખાન 17 વર્ષના અંતરાલ પછી આ ...
15
16
શુક્રવાર,ઑક્ટોબર 10, 2025
ટાઈગર 3 એક્ટર વરિંદર ઘુમનનુ હાર્ટ એટેક આવવાથી અવસાન થઈ ગયુ છે. જેની માહિતી તેમના પરિવારે આપી.
16
17
ફેમસ પંજાબી ગાયક રાજવીરના મૃત્યુએ બધાને આઘાત આપ્યો. એક ગંભીર અકસ્માતના 11 દિવસ પછી તેમનું અવસાન થયું. તેમના મૃત્યુ પછી, તેમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને તેમની પત્નીના શબ્દો ચર્ચાનો વિષય રહ્યા છે.
17
18
બોમ્બે હાઈકોર્ટ તરફથી શિલ્પા શેટ્ટીને મોટો ફટકો પડ્યો છે. તેમના પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ ચાલી રહેલ 60 કરોડના દગાખોરી મામલે આજે બોમ્બે હાઈકોર્ટે સુનાવણી કરી અને સખત આદેશ આપ્યા છે. કોર્ટે શુ કહ્યુ જાણો.
18
19