ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. »
  3. જોક્સ
  4. »
  5. સંતા-બંતા
Written By વેબ દુનિયા|

જાનવરનું નામ

સંતા - આપણે બંને એકબીજાને પ્રશ્ન પૂછીએ, જે જવાબ ન આપી શકે તે દસ રૂપિયા આપે.
બંતા - તુ મારા કરતા વધુ ભણેલો છે એટલે તારે વીસ રૂપિયા આપવાના.
સંતા - સારુ
બંતા- ત્રણ પૂંછડી, ચાર આંખ, અને ચૌદ પગ હોય એવું પ્રાણી કયુ ?
સંતા - મને નથી ખબર, આ લે વીસ રૂપિયા, અને હવે તુ એ જાનવરનું નામ કહે.
વિજુ - મને પણ નથી ખંબર, આ લે દસ રૂપિયા.