0
બાળ દિન - જાણો કેવી રીતે થઈ બાળદિવસની શરૂઆત
બુધવાર,નવેમ્બર 13, 2019
0
1
ઘટના 1962ની છે. ત્યારે ચીને ભારત પર એકાએક હુમલો કરી દીધો હતો. જેનાથી આપણા દેશને ઘણું નુકશાન ઉઠાવવુ પડ્યુ. તે યુધ્ધ પછી જ 14 નવેમ્બરને પં જવાહરલાલ નેહરુનો 73મો જન્મદિવસ પડ્યો. પંજાબની જનતાએ પ્રધાનમંત્રી સુરક્ષા ભંડારમાં યોગદાન આપવા માટે નેહરુજીના ...
1
2
childrens day special - 14 નવંબર એ ચાચા નેહરૂના જન્મદિવસ છે આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા અનેક દેશોમાં ઉજવાય છે . જાણો કેવી રીતે થઈ શરૂઆત .
2
3
પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મ 14 નવેમ્બર 1889ને ઈલાહબાદમાં થયું હતું. તેમના જનમદિવસને બાળ દિવસના રૂપમાં ઉજવાય છે. નેહરૂજીને બાળકોથી ખૂબ સ્નેહ હતું. અને તે બાળકોને દેશના ભાવી નિર્માતા માનતા હતા. બાળકોના પ્રત્યે તેમના આ સ્નેહ ભાવના કારણે બાળક પણ તેનાથી ...
3
4
દસમાંથી દસ નથી લાવતુ મારુ બાળક પહેલા બીજા નંબરની દોડમાં નથી જોડાયુ મારુ બાળક રમે છે સપના જુએ છે. જીદ કરે છે.. અને કહી નાખે છે વાતો ..ક્યારેક તો સમજદારીની પણ .. અને હા. તે વાંચે છે પણ એટલુ જ જેટલી જરૂર છે.
4
5
6
childrens day special - 14 નવંબર ચાચા નેહરૂના જન્મદિવસ છે આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા તારીખોમાં ઉજવાય છે . જાણો કેવી રીતે થઈ શરૂઆત .
6
7
રાષ્ટ્રવાટિકાના ફુલોમાં એક જવાહરલાલ
જન્મ લીધો જે દિવસે તેમણે કહેવાયો તે દિવસ બાળ,
બાળકો સદા તેમને પ્રેમથી ચાચા નહેરુ કહેતા
નહેરુજી બાળકોની વચ્ચે બાળક બનીને રહેતા
7