બાઈબલમાં કહ્યું છે કે-
ભલાઈથી બુરાઈને જીતો
જે કોઈ દાન આપે તે સિધાઈથી સાત દાન આપે.જે કોઈ દયા કરે તે હશી-ખુશીની સાથે દયા કરે.પ્રેમમાં કોઈ કષ્ટ ન થવું જોઈએ.બુરાઈથી ધૃણા કરવી જોઈએ.એકબીજાની સાથે ભાઈચારાનો પ્રેમ કરવો જોઈએ. એકબીજાનો આદર કરવામાં હોડ કરવી જોઈએ. પ્રયત્ન કરવામાં આળસ ન કરવી જોઈએ. આશામાં પ્રસન્ન રહો. દુ:ખમાં સ્થિર રહો.સજ્જનોની સહાયતા કરો. અતિથિયોની સેવા કરો.હેરાન કરનારને આશીર્વાદ આપો.હસનારની સાથે હસો અને રડનારાઓની સાથે રડો.ખરાબને બદલે ખરાબ ન કરો.સારા કામ કરો અને બધાની સાથે મેળ રાખો.કોઈથી પણ બદલો ન લેશો.તમારો શત્રુ ભુખ્યો હોય તો તેને જમાડો.તરસ્યો હોય તો પાણી પીવડાવો.બુરાઈને પોતાની પર હાવી ન થવા દો.ભલાઈથી બુરાઈને જીતો.