Citizen Report

Notifications

Citizen Report Section » Citizen Report

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલનું નિવેદન ‘ગુજરાતમાં દારુ પીવાય છે’ તેનો સરવે નથી થયો

ગુજરાતમાં દારૂબંધીના નવા કાયદા છતાં પણ દારુ પીવાય છે તેવી વાત ખુદ ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા આનંદીબહેન પટેલે કરી છે.