બુધવાર, 23 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. »
  3. રમત
  4. »
  5. દિલ્લી કોમનવેલ્થ 2010
Written By વેબ દુનિયા|

સાનિયા મિર્જા એકલના ફાઈનલમાં

ભારતનો વધુ એક મેડલ પાક્કો

N.D
ભારતીય ટેનિસ સનસની સાનિયા મિર્જાએ શુક્રવારે મહિલા એકલ ટેનિસના ફાઈનલમાં સ્થાન બનાવીને ભારતનો એક પદક વધુ પાક્કો કરી લીધો.

સાનિયાએ સેમીફાઈનલામં ખૂબ જ મુશ્કેલભરી હરીફાઈમાં ઓસ્ટ્રેલિયાની રોગોવસ્કા ઓલિવિયાને 1-6, 6-4, 6-4થી હરાવી દીધી.

મેચ દરમિયાન સાનિયાને પ્રોત્સાહન આપવા તેમના પતિ શોએબ મલિક પણ સ્ટેડિયમમાં હાજર હતા.