બુધવાર, 27 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: રવિવાર, 27 સપ્ટેમ્બર 2020 (10:29 IST)

ગુજરાતી જોક્સ-એક વાર પપ્પુ સાસરા ગયું

એક વાર પપ્પુ સાસરા ગયું ત્યાં નીચે બેસી ગયું 
 
સાસુ બોલી અરે ત્યાં નહી અહીં સોફા પર બેસો 
 
પપ્પૂ- ના ના  સોફા પર તો ગરીબ લોકો બેસે છે 
 
સાસું - એટ્લે શું .... 
 
સોફાની કીમત 25 હજાર અને પ્લાટની કીમત 25 લાખ