ગુરુવાર, 25 ડિસેમ્બર 2025
0

IND vs SA: ટીમ ઈંડિયાની હારનો સૌથી મોટો વિલન છે આ ખેલાડી, સતત ફ્લોપ છતા પણ ટીમમા સ્થાન પાક્કુ

શુક્રવાર,ડિસેમ્બર 12, 2025
0
1
Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટી20 મેચમાં સારુ પ્રદર્શન કરી શક્યા નહી અને ફ્લોપ રહ્યો. મેચમાં તે એક પણ વિકેટ ન લઈ શક્યો.
1
2
Virat Kohli ICC ODI batting Rankings: આઈસીસીની વનડે રેન્કિંગમાં વિરાટ કોહલીએ ધમાલ મચાવી દીધી છે, વિરાટ કોહલી હવે બીજા નંબર પર પહોંચી ગયો છે.
2
3
દક્ષિણ આફ્રિકા સામેની પહેલી T20 મેચમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં તેણે 17 રન આપીને બે વિકેટ લીધી હતી.
3
4
India vs South Africa 1st T20 2025: હાર્દિક પંડ્યા અને બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું અને પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી. આ મેચમાં ભારતના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું.
4
4
5
Smriti Mandhana Latest Instagram Post: સ્મૃતિ મંઘાનાની એક સોશિયલ મીડિયા પોસ્ટે ઈંટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ ભારતીય ઓપનરના મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલ સાથે સગાઈ તૂટ્યા બાદ થયુ છે. સ્મૃતિ મંઘાનાની ઈસ્ટાગ્રામ પોસ્ટ, જેનુ કૈપ્શન હતુ, મારા માટે શાંતિ ...
5
6
IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી20 મેચોની શ્રેણીની પહેલી મેચ આજે રમાશે. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન શુ હશે તેને લઈને હાલ ચોખવટ થઈ નથી.
6
7
IPL 2026 નુ ઑક્શન 16 ડિસેમ્બર ના રોજ થવાનુ છે, જેમા 350 ખેલાડીઓ પર બોલી લાગશે. આ લિસ્ટમાં ક્વિંટ ડી કૉક નુ નામ પણ સામેલ છે.
7
8
મેચ દરમિયાન સુદર્શને 14 બોલમાં 64 રન બનાવ્યા. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે બન્યું? તો ચાલો જાણીએ
8
8
9
સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી, બે મેચમાં સદી ફટકારી.
9
10
IND vs SA 3rd ODI Team India Win 5 Reason:ભારતના ચાઇનામેન બોલર કુલદીપ યાદવે ફરી એકવાર પોતાના સ્પિન બોલિંગથી વિરોધી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા અને 10 ઓવરમાં 41 રન આપીને 4 વિકેટ ઝડપી.
10
11
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં, યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી, જ્યારે રોહિત અને વિરાટે અડધી સદી ફટકારી
11
12
IND vs SA 3rd ODI Live: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાય રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝનો ત્રીજો મુકાબલો વિશાખાપટ્ટનમના સ્ટેડિયમમ રમાય રહ્યો છે.
12
13
રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 359 રનનો લક્ષ્યાંક આપ્યો. આ મેચમાં બે ભારતીય બેટ્સમેનોએ સદી ફટકારી.
13
14
IND vs SA 2nd ODI Live Score: રાયપુરમાં ODI શ્રેણીનો બીજા મુકાબલામાં ભારતીય ક્રિકેટ ટીમની સાઉથ આફ્રિકા સાથે ટક્કર થઈ રહી છે
14
15
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ખેલાડી સ્મૃતિ મંધાના અને સંગીતકાર પલાશ મુચ્છલના લગ્ન મુલતવી રાખ્યા બાદ, ફેંસ એ જાણવા માટે ઉત્સુક છે કે લગ્નની નવી તારીખ ક્યારે જાહેર કરવામાં આવશે. આ દરમિયાન, સ્મૃતિના ભાઈએ નવી લગ્ન તારીખ અંગે અપડેટ આપ્યું છે.
15
16
રાંચીમાં રમાયેલી પહેલી વનડેમાં ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. વિરાટ કોહલીએ ટીમને એક શક્તિશાળી સદી સુધી પહોંચાડી.
16
17
Virat Kohli Record: વિરાટ કોહલીએ ODI માં 52મી સદી ફટકારી વિરાટ કોહલીની વાત કરીએ તો, આ તેની ODI ક્રિકેટમાં 52મી સદી છે. આ પહેલા, સચિન તેંડુલકરના નામે એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ હતો.
17
18
નીતિશ કુમાર રેડ્ડીએ તેમનું નર્સરી સ્કૂલનું શિક્ષણ મેળવ્યું. ત્યારબાદ, તેમણે EC માં બી.ટેક પૂર્ણ કર્યું. તેઓ ત્યાં જ અટક્યા નહીં. તેમણે માસ્ટર ડિગ્રી પણ મેળવી. રેડ્ડી પાસે બિઝનેસ એનાલિટિક્સમાં માસ્ટર ડિગ્રી છે.
18
19
IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચોની વનડે શ્રેણીનો પહેલો મુકાબલો રાંચી સ્ટેડિયમમા 30 નવેમ્બરના રોજ રમાશે. આવામાં બધાની નજર અહીની પિચને લઈને ટકી છે.
19