શુક્રવાર, 9 જાન્યુઆરી 2026
0

ભારતની વિજયી હેટ્રીક

ગુરુવાર,નવેમ્બર 20, 2008
0
1

બોલરોએ અંગ્રેજોને કાબુ કર્યા

ગુરુવાર,નવેમ્બર 20, 2008
ભારતીય યુવરાજની ઘાતક બેટીંગનો પરચો જોઇ ચુકેલી ઇંગ્લેન્ડની અંગ્રેજ ટીમે આજે ત્રીજી વનડેમાં ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી. જોકે ભારતીય બોલરોએ પોતાનું કૌવત દેખાડતાં 240 રનમાં ઓલઆઉટ કરી દીધા હતા.
1
2

કાનપુરમાં આજે ત્રીજી વનડે મેચ

ગુરુવાર,નવેમ્બર 20, 2008
કાનપુરના ગ્રીનપાર્ક મેદાન ઉપર ગુરૂવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી વન-ડે મેચ રમાનાર છે. શરૂઆતની બે મેચ જીત્યા બાદ ટીમ ઇન્ડિયા ત્રીજી મેચ જીતવા ઉત્સુક બની રહી છે.
2
3
કાનપુર. ઈંડિયા-ઈંગ્લેંડ વચ્ચે રમાનારી સાત ટેસ્ટ મેચમાં આજે કાનપુર ખાતે રમાનારી ટેસ્ટ મેચની અંદર ઈંગ્લેંડે ટોસ જીતીને પહેલાં બેટિંગની પસંદગી કરી હતી.
3
4
કેપ્ટન રિકી પોન્ટીંગે ભારતનાં મહાન ખેલાડી સુનિલ ગાવસ્કર અને અન્ય ભૂતપૂર્વ ખેલાડીઓની બુધવારે જોરદાર ઝાટકણી કાઢી હતી. પોન્ટીંગ ગાવસ્કર વિરૂધ્ધ ટીપ્પણી કરતાં વિવાદ પેદા થાય તેવી સંભાવના છે.
4
4
5

કિરમાણી હોસ્પીટલમાં દાખલ

બુધવાર,નવેમ્બર 19, 2008
પૂર્વ ક્રિકેટર સૈયદ કિરમાનીને હ્રદયમાં દુખાવાની ફરીયાદ બાદ તેને વોકહાર્ટ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
5
6

ભારત માટે કાનપુર લકી

બુધવાર,નવેમ્બર 19, 2008
કાનપુરનું ગ્રીનપાર્ક મેદાન ભારત માટે લકી સાબિત થયું છે. અહીં રમાયેલી 11 મેચ પૈકી ભારતનો 7 મેચમાં વિજય થયો છે.
6
7
પાકિસ્તાનનાં ફાસ્ટ બોલર મોહમ્મદ આસિફની અફીણ રાખવાનાં ગુનામાં દુબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી.
7
8
ભારતીય ટીમમાં સ્થાન પામવા મહેનત કરી રહેલાં ચેતેશ્વર પુજારાએ પોતાનું બહેતરીન ફોર્મ ચાલુ રાખતાં પંજાબ વિરૂધ્ધ સૌરાષ્ટ્રને બઢત અપાવી છે.
8
8
9
પાકિસ્તાનનાં મહાન ક્રિકેટર વસીમ અકરમનું માનવું છે કે મહેન્દ્રસિંહ ધોનીની કપ્તાનીમાં ભારતીય ક્રિકેટનો ચહેરો બદલી નાંખ્યો છે.
9
10
પાકિસ્તાને ગઈકાલે અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ એકદિવસીય ક્રિકેટ મેચમાં વેસ્ટઈંડીઝને 31 રનથી હરાવીને સીરીઝને 3-0થી પોતાના નામે કરી લીધી હતી.
10
11
ઈન્દોરના ઉષા રાહે સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ભારત અને ઈંગ્લેંડ વચ્ચેની બીજી વનડે ક્રિકેટ મેચમાં યુવરાજ સિંહે ભારતની લાજ રાખી હતી. યુવી બેટિંગ અને બોલીંગ બંનેમાં છવાઈ ગયા હતાં.
11
12
ઈન્દોરમાં ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ ગયેલી બીજી વનડે મેચમાં ભારતે ઈંગ્લેંડને કરારી માત આપી હતી. અને શ્રેણીમાં ઈંગ્લેંડ પર 0.2 થી દબાણ બનાવી રાખ્યુ છે.
12
13
રાજકોટ ખાતેની પ્રથમ વનડે મેચમાં સદી ફટકારનાર ભારતીય ફટકાબાજ યુવરાજસિંહે ઇન્દોર ખાતે આજે રમાઇ રહેલી બીજી વનડેમાં પણ સદી ફટકારી રંગ રાખ્યો હતો.
13
14
ભારત ઇગ્લેન્ડ વચ્ચે ઇન્દોરમાં રમાઇ રહેલી બીજી વનડે મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી. ભારતે ઈંગ્લેંડ સામે 293 રનનો લક્ષ્ય મુક્યો હતો. શરૂઆતથી જ ભારતીય ટીમનો ઈંગ્લેંડ પર દબદબો રહ્યો હતો.
14
15
ભારત ઇગ્લેન્ડ વચ્ચે ઇન્દોરમાં રમાઇ રહેલી બીજી વનડે મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી. જોકે ભારતની શરૂઆત નબળી રહી હતી.બાદમાં યુવરાજની અને ગંભીરે ધુવાધાર બેટીંગ કરીને બાજીને મજબૂત કરી હતી. બાદમાં યુવીના આઉટ થયા બાદ ભારતીય ટીમના ખેલાડીઓ એકપછી ...
15
16

ફટકાબાજ યુવી 118 પર કેચઆઉટ

સોમવાર,નવેમ્બર 17, 2008
રાજકોટ ખાતેની પ્રથમ વનડે મેચમાં સદી ફટકારનાર ભારતીય ફટકાબાજ યુવરાજસિંહે ઇન્દોર ખાતે આજે રમાઇ રહેલી બીજી વનડેમાં પણ સદી ફટકારી 118 રને કેચ આઉટ થઈ ગયા હતાં.
16
17

ભારતની બાજી સુધરી

સોમવાર,નવેમ્બર 17, 2008
ભારત ઇગ્લેન્ડ વચ્ચે ઇન્દોરમાં રમાઇ રહેલી બીજી વનડે મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી. જોકે ભારતની શરૂઆત નબળી રહી હતી.બાદમાં યુવરાજની અને ગંભીરે ધુવાધાર બેટીંગ કરીને બાજીને સરભર કરી દીધી હતી.
17
18

ઇન્દોરમાં ભારતની ખરાબ શરૂઆત

સોમવાર,નવેમ્બર 17, 2008
ભારત ઇગ્લેન્ડ વચ્ચે ઇન્દોરમાં રમાઇ રહેલી બીજી વનડે મેચમાં ભારતે ટોસ જીતી પ્રથમ બેટીંગ લીધી હતી. જોકે ભારતની શરૂઆત નબળી રહી હતી.
18
19
ભારત અને ઈંગ્લેંડ વચ્ચે 17 નવેમ્બરે મધ્યપ્રદેશ ક્રિકેટ એસોસિએશનના સ્ટેડિયમમાં રમાનાર બીજી વનડે મેચના પગલે કડક પોલીસ સુરક્ષા ગોઠવવામાં આવી છે. જેનાથી આખુ સ્ટેડિયમ પોલીસ છાવણીમાં ફેવાઈ ગયુ છે.
19