0
મહેન્દ્રસિંહ ધોનીને શુભેચ્છાઓ પાઠવો.
સોમવાર,નવેમ્બર 10, 2008
0
1
ક્રિકેટર એસ શ્રીસંતે આજે એ વાતનો ઈનકાર કર્યો હતો હતો કે તેમણે શુક્રવારે એક એપાર્ટમેંટમાં તેમના દોસ્તો સાથે પાર્ટીની ઉજવડી કરતા હોબાળો મચાવ્યો હતો.
1
2
ચોથી અને છેલ્લી ક્રિકેટ મેચમાં ભારતે મહેમાન ટીમ પર ભારે દબાણ બનાવી રાખ્યુ છે. આજે સવારે શરૂઆતની મેચ ભારે રોમાંચક રહી, દેખતા દેખતા ઓસ્ટ્રેલિયાની વિકેટો પડવા લાગી હતી ઓસ્ટ્રેલિયાને ટીમધોની ભારે પડી રહી છે.
2
3
બોર્ડર ગાવસ્કર ટ્રોફીની અંતિમ ટેસ્ટનાં ચોથા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ 382 રનનો ટારગેટ મુક્યો છે. ભારતે 295 કર્યા હતાં. જેમાં સહેવાગનાં 92, ધોનીનાં 55 અને હરભજનનાં 51 રન મહત્ત્વનાં હતાં.
3
4
કેપ્ટન કૈરેન રોલટન અને ઉપકેપ્ટન એલેક્સ બ્લૈકવેલની જોરદાર સદીની મદદથી ઓસ્ટ્રેલીયાએ ભારતને ચોથી મહિલા વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં શનિવારે અહીંયા 118 રનથી હાર આપી હતી.
4
5
મુંબઈ. કન્યા ભ્રુણ હત્યા પ્રત્યે લોકોને જાગૃત કરવા માટે ટેલીવિઝન હસ્તીઓએ ગઈ કાલે અંધેરી રમત પરિસરમાં ટ્વેંટી-20 ક્રિકેટ મેચનું આયોજન કર્યું છે.
5
6
ભારતના ક્ર્કેટ પ્રેમેયોની વચ્ચે ભગવાન જેટલો મોભો રાખનાર સચિન તેંડુલકરે ગઈ કાલે જણાવ્યુ હતું કે રમતથી મોટુ કોઈ નથી.
6
7
હૈદરાબાદ હિરોઝે આજે સરદાર પટેલ સ્ટેટિડયમમાં રમાયેલી આઈસીએલ ક્રિકેટ મેચમાં રોયલ બંગાલ ટાગર્સને નવ વિકેટથી કરારી માત આપી હતી. જોકે હજી 29 બોલ બાકી હતાં.
7
8
મંદીની મારથી ઘવાયેલા દેશના નામચીન ઔદ્યોગિક કેન્દ્ર જમશેદપુરમાં ટાટા મોટર્સે કરેલા અનિશ્ચિત ઉત્પાદન બંદથી લગભગ 50 સહાયક ઉદ્યોગોમાં ઉત્પાદન ઠપ થઈ ગયુ છે.
8
9
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયા પર બઢત મેળવી છે. ટેસ્ટનાં ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો દાવ 355 રન પર પૂર્ણ થઈ ગઈ હતી. આ રીતે ભારતે 86 રનની બઢત હાંસલ કરી છે.
9
10
સાઈમન કૈટિચ અને માઈકલ હસીની જબરદસ્ત ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચોથી અને છેલ્લી વનડેના ત્રીજા દિવસે પોતાની સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત કરી લીધી હતી.
10
11
નાગપુર ખાતે રમાઈ રહેલી ચોટી અને અંતિમ ટેસ્ટમેચના બીજા દિવસે આજે ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં 441 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
11
12
નાગપુર. બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝના અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતના 441 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ દિવસના છેલ્લા દાવમાં 2 વિકેટ ખોઈને 157 રન બનાવી શક્યુ છે. સાયમન કૈટિચે તેની ક્રિકેટ કારકિર્દીની અગ્યારમી અર્ધસદી ફટકારી હતી.
12
13
અનિલ કુમ્બલે અને સૌરવ ગાંગૂલીએ ભલે શાનદાર કારકિર્દી બાદ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાંથી સન્યાસ લઈ લીધો હોય પરંતુ સચિનનું માનવું છે કે તેમનું શરીર એકદમ ફીટ છે અને તેમની સન્યાસ લેવાની કોઈ યોજના નથી.
13
14
નાગપુરમાં ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પોતેના કેરિયરની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યા છે. સૌરવ ગાંગુલી અહી પોતાના કેરિયરની 113મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે.
14
15
ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચ રમતાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરે આજે શાનદાર સદી ફટકારી હતી. જોકે 109 રન બનાવી આઉટ થઇ ગયો હતો.
15
16
પોતાની છેલ્લી ટેસ્ટ રમી રહેલા સૌરવ ગાંગુલીએ પોતાને શાનદાર વિદાય આપતા નાગપુર ટેસ્ટના બીજ દિવસે પહેલા દાવમાં નોંધપાત્ર અડધી સદી બનાવી. તેમણે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની સાથે ન તો ફક્ત અડધી ભાગીદારી કરી, પરંતુ ઓસ્ટ્રેલિયાના બોલરોને આજે કોઈ વિકેટ પણ ન ...
16
17
કલાત્મક બોલર વી.વી.એસ લક્ષ્મણ જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટેસ્ટમેચ રમવા નાગપુર મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની કારકિર્દીમાં 100 ટેસ્ટ મેચ રમવાની સિદ્ધી ઉમેરાઈ ગઈ હતી.
17
18
ગુજરાતે સૌરાષ્ટ્રને મેચના દરેક તબક્કે પાછળ ધકેલીને ચાર દિવસીય રણજી રણજી ટ્રોફી સુપર લીગ ક્રિકેટ મેચના અંતિમ દિવસે આજે અહીં એક દાવ અને 227 રને વિજય પોતાના નામે કરી લીધી હતી.
18
19
બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરિઝની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતાં સારી શરૂઆત કરી હતી.
19