0
સુરક્ષાને લઈને દ.આફ્રિકાએ મો ફેરવ્યુ
શુક્રવાર,ઑગસ્ટ 22, 2008
0
1
તેલુગુ ફિલ્મ સ્ટાર વિષ્ણુ માંચુએ આઈસીએલની હૈદરાબાદ ટીમમાં આંશિક હિસ્સેદારી ખરીદી છે. આ પગલાંથી કેટલાંય સમયથી સમાચારની બહાર રહેલી આઈસીએલ અચાનક સમાચારમાં આવી ગઈ હતી. તેમજ તેનાં અધિકારીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે.
1
2
આવતા મહિને યોજાનાર ચેમ્પિયંસ ટ્રોફીના આયોજન અંગે ફેસલો આ રવિવારે થશે. જેના માટે આઈસીસી બોર્ડ ટેલીકોન્ફરન્સ દ્વારા પાકિસ્તાનમાં ટૂર્નામેંટની સંભાવના ઉપર ચર્ચા કરશે.
2
3
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ ગયેલી બીજી વનડેમાં ભારતે શ્રીલંકાને ત્રણ વિકેટે હાર આપી હતી. આ જીત સાથે ભારતે વન ડે સીરીઝ 1-1થી બરાબર કરી છે.
3
4
પગની ઈજાનો સામનો કરી રહેલાં વિરેન્દ્ર સહેવાગ શ્રીલંકા સામે ચાલી રહેલી શ્રેણી ગુમાવે તેવી શક્યતા છે. પગની ઈજાને કારણે શ્રેણીમાં રમી શકે તેમ નથી.
4
5
રાંગીરી ખાતે રમાયેલ શ્રીલંકા ભારત વચ્ચે આજે વન ડે સીરીઝ શરૂ થઈ હતી. જેમાં શ્રીલંકાએ વિજયી પ્રારંભ કરી, ભારતને આઠ વિકેટે હાર આપી છે. ભારતનાં તમામ બેટ્સમેનો નિષ્ફળ ગયા હતાં.
5
6
ભારત-શ્રીલંકા વચ્ચે પાંચ વન ડેની સીરીઝની પ્રથમ મેચની સોમવારે શરૂ થઈ ગઈ છે. પણ ભારતની શરૂઆત ખરાબ રહી છે. છેલ્લા સમાચાર મુજબ ભારતે ત્રણ વિકેટે 50 રન બનાવ્યા છે.
6
7
ભારત ભલે શ્રીલંકામાં ટેસ્ટ સીરીઝ ખરાબ રીતે હારી ગયું હોય, તેને વન ડે સીરીઝ જીતવાનો પુરેપુરો વિશ્વાસ છે. ધોનીની બ્રિગેડ શ્રીલંકામાં સોમવારથી શરૂ થનાર પાંચ વન ડેની સીરીઝમાં જીતવાનો આત્મવિશ્વાસ ધરાવ છે.
7
8
કોલંબો. શ્રીલંકા એકાદશની વિરુદ્ધ અભ્યાસ મેચમાં 172 રનની જોરદાર ભાગીદારી કરનાર ભારતીય ટીમના ઉપકેપ્ટન યુવરાજસિંહે આગામી વન ડે શ્રેણીમાં સારૂ પ્રદર્શન કરવાનો વિશ્વાસ અપ્યો હતો.
8
9
શ્રીલંકાનાં પ્રવાસે ગયેલ ભારતીય ક્રિકેટ ટીમનાં કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ ભારતીય દૂતાવાસમાં ધ્વજવંદન કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર ટીમ ઈલેવન હાજર રહી હતી.
9
10
શ્રીલંકા સામે સોમવારે સમાપ્ત થયેલી ટેસ્ટ સીરીઝમાં ભારત 1-2થી હારી ગયા છતાં ભારત તાજેતરમાં પ્રસ્તુત આસીસી ટેસ્ટ રેંકીગમાં ત્રીજા સ્થાને અચળ છે.
10
11
ન્યૂઝિલેંડના કપ્તાન ડેનિયલ વિટોરીએ જણાવ્યુ હતું કે તે અને તેમના ખેલાડીઓ પાકિસ્તાનમાં યોજાનાર ચેમ્પિયંસ ટ્રોફી માટે પોતાની સુરક્ષાના પગલે ભયભીત છે. જોકે આ ટ્રોફીમાં ભાગ લેવાનો અંતિમ નિર્ણય તો ન્યૂઝિલેંડ ક્રિકેટ બોર્ડે જ લેવાનો છે.
11
12
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદૂલકર આગામી વન ડે શ્રેણીમાં રમાશે નહીં. શ્રીલંકા સામેની અંતિમ ટેસ્ટમાં કેચ પકડવા જતાં પડી જતાં તેમને ઈજા થઈ હતી.
12
13
એક બાજુ ઓલિમ્પિકમાં અભિનવ બિંદ્રાએ પ્રથમ વ્યક્તિગત સુવર્ણ પદક મેળવીને ભારતનું ગર્વ વાધાર્યું ત્યારે બીજી બાજુ ભારતીય ક્રિકેટ ટીમ કોલંબોમાં શ્રીલંકા સામે 1-2થી શરમજનક રીતે હારી ગયું છે.
13
14
કોલંબો. ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દાવમાં ભારતે 249 રન બનાવ્યા હતાં ,જેની સામે શ્રીલંકાએ પ્રથમ દાવમાં 396 રન નોંધાવ્યા છે.
14
15
ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચનું અંતિમ ચરણ ચાલી રહ્યું છે. ભારતે ટેસ્ટનો પ્રથમ દાવમાં દાટ વાળ્યો હતો. જેમા માત્ર 249 રન કર્યા હતાં. જેની સામે શનિવારે શ્રીલંકાએ તેનો પ્રથમ દાવમાં છેલા આંકડા મુજબ માત્ર 6 વિકેટ ગુમાવીની 251 રન કર્યા
15
16
ભારતે અને શ્રીલંકાએ ટેસ્ટ શ્રેણીની એકએક ઈનિંગ જીતીને બરાબરી પર પહોચી ગયા હતાં. હવે હાર જીતનો ફેસલો આ અંતિમ મેચમાં થવા જઈ રહ્યો છે,ત્યારે ભારતે પ્રથમ બેટીંગમાં પોતાનો નબળી શરૂઆત કરતા 80 ઓવરનો ઉપયોગ કરીને 249 રન ફટકારી ઓલઆઉટ થઈ ગઈ હતી.
16
17
ભારત અને શ્રીલંકા વચ્ચેની અંતિમ અને નિર્ણાયક એવી ત્રીજી ટેસ્ટમાં કેપ્ટન અનિલ કુમ્બલેએ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો છે. પણ ભારતની ત્રણ વિકેટ ખુબ જલ્દી પડી ગઈ હતી. શ્રીલંકાના સીમર ધમ્મિકા પ્રસાદે સહેવાગ, દ્રવિડ અને સચિનની વિકેટ ઝડપી હતી.
17
18
બીસીસીઆઈની રાષ્ટ્રીય પસંદગી સમિતિએ શ્રીલંકામાં રમાનાર પાંચ વન ડે મેચ માટે માસ્ટર બ્લાસ્ટર સચિન તેન્દુલકરની પસંદગી કરી છે.
18
19
ભારતીય ક્રિકેટ ટીમનાં કોચ ગૈરી કર્સ્ટન કોલંબોમાં 8મી ઓગસ્ટથી રમાનાર ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચમાં હાજર રહી શકશે નહીં. કર્સ્ટન તેની બિમાર માતાની ખબર કાઢવા માટે દક્ષિણ આફ્રિકા જવાના છે.
19