Cricket News 317

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

ધોની ક્યાંય નથી મેદાનમાં

રવિવાર,જુલાઈ 13, 2008
0
1
નવી દિલ્લી. જાણીતી ઠંડા પીણાંની કંપની પેપ્સીએ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરને પ્રચાર પ્રસારમાંથી દૂર કર્યા છે. તેંડુલકરનો કંપની સાથેનો સંબંધ ઘણાં વર્ષો જુનો છે, જે આ મે માસમાં સમાપ્ત થશે.
1
2
સીડની. ઓસ્ટ્રેલીયાઈ ઓલરાઉંડર એંડ્રયુ સાયમંડસને હજુ પણ એવું જ લાગે છે કે સપ્ટેમ્બરમાં પાકિસ્તાનમાં આઈસીસી ચેમ્પીયન ટ્રોફી માટે યાત્રા કરવી સુરક્ષિત નથી.
2
3
નવી દિલ્લી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ભારતનું સૌથી મોટું રમત સમ્માન રાજીવ ગાંધી રમતરત્ન પુરસ્કાર માટે દેશની એક દિવસીય તથા ટ્વેંટી..20 ટીમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની ભલામણ કરી છે.
3
4
અમદાવાદ. વિકેટકીપર પાર્થિવ પટેલને બે વર્ષ બાદ આજે શ્રીલંકાની વિરુદ્ધ થનારી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમની અંદર પસંદગી કરવામાં આવી છે અને તેના આ સપાનાને સાકાર થયા બાદ તેણે કહ્યું હતું કે ટીમની અંદર પાછા ફરવું તે ખુબ જ જોરદાર અનુભવ છે.
4
4
5

ભારતીય ટેસ્ટ ટીમ જાહેર

મંગળવાર,જુલાઈ 8, 2008
શ્રીલંકાની વિરુધ્ધ ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. વન-ડે ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજસિંહને બહાર કરી દીધા છે અને બે વિકેટકિપર દિનેશ કાર્તિકને સાથે સાથે પાર્થિવ પટેલને ટીમમાં સ્થાન આપવામાં આવ્યુ છે. ...
5
6
મુંબઈ. પાકિસ્તાનની કરાચીમાં રમાયેલ એશિયા કપ ફાઈનલમાં શ્રીલંકાની વિરુદ્ધ ભારતનો સામનો થાય તે પહેલાં સલામી બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને જાંઘ પર ઈજા થઈ ગતી અને ટીમના ફીજીયોએ તેને દસ દિવસના આરામની સલાહ આપી છે.
6
7
કરાંચી- રવિવારે કરાંચીના નેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને શ્રીલંકા વચ્ચે રમાયેલી એશિયાકપ ફાઈનલ મેચમાં શ્રીલંકાએ ભારતને સો રને માત આપી હતી. ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડીંગ કરવાનુ પંસદ કર્યુ હતું.
7
8
ચંડીગઢ. હરિયાણા પોલીસે પાકિસ્તાનમાં ચાલી રહેલ એશિયા કપ ક્રિકેટ ટુર્નામેંટની મેચ પર સટ્ટો લગાવવાના આરોપમાં બે જણાંની ધરપકડ કરી હતી.
8
8
9

ભારત એશિયા કપની ફાઈનલમાં

શુક્રવાર,જુલાઈ 4, 2008
દુબઈ. ગૌતમ ગંભીર (68), મહેન્દ્રસિંહ ધોની (67) અને સુરેશ રૈના (54)ની અર્ધસદીની મદદથી ભારતે શ્રીલંકાને 6 વિકેટે હરાવીને એશિયા કપ ટુર્નામેંટની ફાઈનલમાં રમવાનો અધિકાર પ્રાપ્ત કરી લીધો છે.
9
10
'મેન ઓફ ધ મેચ' યૂનુસ ખાનની લાજવાબ સદી(123)અને ત્રીજી વિકેટની ભાગીદારીમાં મિસ્બાહ ઉલ હક(અણનમ 70)ની સાથે 20.2 ઓવરોમાં બનાવેલા 144 રનોની ભાગીદારીના આધાર પર પાકિસ્તાને એશિયા કપમાં ભારતને 8 વિકેટે હરાવી તેની ફાઈનલમાં પહોંચવાની આશાઓ ઓછી કરી નાખી.
10
11
ચંડીગઢ. ભારત અને પાકિસ્તાનના બધિર ક્રિકેટર આજથી અમૃતસરમાં શરૂ થઈ રહેલ દોસ્તી કપ ટુર્નામેંટમાં ત્રણ ટ્વેંટી20 મેચ રમશે.
11
12
પાકિસ્તાને ગઈકાલે ભારત વિરુધ્ધ થનારી એશિયા કપની મહત્વની મેચમાં રિયાજ અને મંસૂર અમજદની જગ્યાએ અબ્દુલ રાઉફ અને ઓફ સ્પિનર સૈયદ અજમલને ટીમમાં સ્થાન આપ્યુ છે.
12
13
કરાચી. શ્રીલંકાના કેપ્ટન મહેલા જયવર્ધને ગઈ કાલે એશિયા કપના સુપર ચાર ચરણના સામનામાં બાંગ્લાદેશની વિરુદ્ધ 158 રનની જીત નોંધાવીને મહત્વની ભુમિકા ભજવનાર અનુભવી ક્રિકેટર મુથૈયા મુરલીધરનની અને સનત જયસુર્યાની પ્રશંસા કરી હતી.
13
14

શ્રીલંકાની 64 રનથી જીત

સોમવાર,જૂન 30, 2008
કરાચી. સલામી બેટસમેન કુમાર સંઘકારાની નવમી સદી અને અંજતા મેંડિસની ચાર વિકેટની મદદથી શ્રીલંકાએ ગઈ કાલે એશિયા કપની અંદર પાકિસ્તાનને 64 રનથી પરાસ્ત કર્યું હતું.
14
15
કરાચી. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ગઈ કાલે અહીંયા સુપર ફોર ચરણના સામનામાં બાંગ્લાદેશ પર સાત વિકેટની જીત નોંધાવ્યા બાદ એશિયા કપના વ્યસ્ત કાર્યક્રમ પર ચિંતા વ્યક્ત કરી હતી.
15
16
લંડન. સ્કોટ સ્ટાયરીસનાં 87 રનને લીધે ન્યુઝીલેંડની ટીમે ગઈ કાલે ઈંગ્લેંડની વિરુદ્ધ લોર્ડસ પર પાંચમા અને છેલ્લા વન ડે આંતરરાષ્ટ્રીય મેચની અંદર 51 રનથી જીત નોંધાવતાં શાનની સાથે આ શ્રેણી પોતાને નામ કરી લીધી હતી.
16
17
કરાચી. સુરેશ રૈનાના 116 રન અને યુવરાજસિંહના 36 રનના દાવને લીધે ભારતે એશિયા કપના સુપર લીગ ચરણમાં પોતાની પહેલી મેચમાં બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવી દિધું હતું.
17
18
ઓસ્ટ્રેલિયાના એંડ્યૂ સાઈમંડ્સને પર્સનલ જીંદગીમાં કોઈની દખલગીરી પસંદ નથી અને જાણીતા લોકોની વ્યક્તિગત જીંદગીમાં મીડિયાની દખલગીરી તેમને પસંદ નથી.
18
19
સેંટ જોર્જ. ઓસ્ટ્રેલિયાના સુકાની રિકી પોંટિગને વેસ્ટઈંડિઝના વિરુધ્ધ બીજી એક દિવસીય ક્રિકેટ મેચના દરમિયાન અંપાયરના નિર્ણય પર અસંતોષ બતાવવા માટે મેચની ફી ના 30 ટકા દંડ ભરવો પડ્યો.
19