0
પર્સનલ જીંદગીમાં દખલ યોગ્ય નથી-સાઈમંડ્સ
શનિવાર,જૂન 28, 2008
0
1
સેંટ જોર્જ. ઓસ્ટ્રેલિયાના સુકાની રિકી પોંટિગને વેસ્ટઈંડિઝના વિરુધ્ધ બીજી એક દિવસીય ક્રિકેટ મેચના દરમિયાન અંપાયરના નિર્ણય પર અસંતોષ બતાવવા માટે મેચની ફી ના 30 ટકા દંડ ભરવો પડ્યો.
1
2
કરાંચી. સલામી બેટ્સમેન સહેવાગની તોફાની સદી(95 બોલ, 12 ચોક્કા, 5 છક્કા) સિવાય સુરેશ રૈનાના ઝડપી 84 રન(69 બોલ,10 ચોક્કા,3 છક્કા)ના કારણે ભારતે એશિયા કપમાં મેજબાન પાકિસ્તાનને 6 વિકેટે હરાવીને બાંગ્લાદેશમાં ત્રિકોણીય સિરીજમાં થયેલે હારનો બદલો વાળ્યો.
2
3
કરાચી. ટીમ ઈંડિયાને પાકિસ્તાનની વિરુદ્ધ આવતી કાલે થનારી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેંટની ખાસ ટક્કરમાં સમર્થકોની ઉણપ નહી વર્તાય કેમકે પીબીસીને અહીંયા નેશનલ સ્ટેડિયમમાં ભારે સંખ્યામાં ભારતીય સમર્થકોની આવવાની આશા છે.
3
4
કરાચી. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની એશિયા કપ ક્રિકેટ ટુર્નામેંટમાં હોંગકોંગની ટીમની સામે સરળતાથી જીત મેળવ્યાં બાદ ખુશ છે પરંતુ તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનની વિરુદ્ધ થનારી મેચ બિલકુલ અલગ હશે.
4
5
લંડન. ન્યુઝીલેંડે રોમાંચની ચરમસીમા પર પહોચેલ ચોથા આંતરરાષ્ટ્રીય મેચમાં ગઈ કાલે ઈંગ્લેડને છેલ્લા બોલ પર હાર આપીને પાંચ મેચોની શ્રેણીમાં 2.1થી આગળ વધી ગયું હતું.
5
6
લાહોર. કુમાર સંગકારાની જોરદાર સદીની મદદ વડે શ્રીલંકાએ એશિયા કપ ટુર્નામેંટના ગ્રુપ એની મેચમાં ગઈ કાલે ગદ્દાફી સ્ટેડિયમ ખાતે બાંગ્લાદેશની વિરુદ્ધ 131 રનથી સરળતાથી જીત નોંધાવી હતી.
6
7
કરાચી. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાનો તોફાની સદી અને બંને વચ્ચે રેકોર્ડની ભાગીદારીથી ભારતે એશિયા કપ ક્રિકેટ ટુર્નામેંટની પોતાની પહેલી મેચમાં નબળા હોંગકોંગને 256 રનથી રગદોળ્યું હતું.
7
8
બેંગલોર. ભારતની ટેસ્ટ ટીમના કેપ્ટન અનિલ કુંબલેને આશા છે કે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ભારતીય ટીમ આજથી શરૂ થનારી એશિયા કપ ક્રિકેટ ટુર્નામેંટ જીતી શકે છે.
8
9
25 જૂનનો દિવસ ભારતીય ક્રિકેટ ઈતિહાસને માટે એક અનોખુ મહત્વ ધરાવે છે અને 25 વર્ષ પહેલા આ જ દિવસે કપિલની સેનાએ લોડર્સના એતિહાસિક મેદાન પર તે ચમત્કાર કરી બતાવ્યો હતો
9
10
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરવાનો વિચાર કરી રહેલા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓને કહ્યું છે કે, તેઓ જ્યોફ લાસનનાં પુસ્તકથી પ્રેરણા લે જેઓ છેલ્લા એક વર્ષથી કોચનાં રૂપમાં લાહોરમાં રહે છે.
10
11
ગયા વર્ષે સતત સતત ક્રિકેટ રમી રહેલા ભારતીય વન ડે ટીમનાં કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાનારી ટ્વેંટી.20 ચેમ્પિયન્સ લીગનાં કારણે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ટેસ્ટ શ્રેણી પહેલા પણ વિશ્વામનો મોકો નહી મળે પરંતુ બીસીસીઆઈ ક્રિકેટરોની આ ...
11
12
કરાચી. એશિયા કપ ટુર્નામેંટમાં ભાગ લેવા માટે ભારતીય ક્રિકેટ ટીમ આજે રાત્રે કડક સુરક્ષાની વચ્ચે કરાચી પહોચી હતી.
12
13
કરાચી. બાંગ્લાદેશમાં થયેલી ત્રિકોણીય શ્રેણીની ફાઈનલમાં ભારત પર જીત મેળવવાના આત્મવિશ્વાસ સાથે પાકિસ્તાન કોચ જ્યોફ લાસનને પુર્ણ વિશ્વાસ છે કે તેમની ટીમ 24 જુનથી શરૂ થનાર એશિયા કપમાં મહેંદ્ર સિંહ ધોનીની ટીમને ભારે પડશે.
13
14
કરાચી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ગઈ કાલે પાકિસ્તાન પ્રીમીયર લીગ (પીપીએલ)નું નામ બદલીને ટ્વેટી-20 સુપર લીગ કરી દિધું છે. જે આગામી સપ્ટેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે.
14
15
નવી દિલ્હી. ભારતનો 1983 વિશ્વકપની અંદર થયેલ વિજયનો પાયો ખોદનાર કેપ્ટન કપિલ દેવની ઝીમ્બામ્બેની વિરુદ્ધ રમવામાં આવેલ નાબાદ 175 રનની ઐતિહાસિક દાવની સાથે એક દુ:ખદ ઘટના જોડાયેલ છે કે તે મહાન દાવનો વિડિયો રેકોર્ડિંગ નહોતો થઈ શક્યો.
15
16
કરાંચી. દુબઈમાં 19 દિવસની જેલ પછી સ્વદેશ પાછા ફરેલા પાકિસ્તાનના તેજ બોલર મોહમ્મદ આસિફ પોતાની વાત પર અડગ છે અને તેમણે જોર આપીને કહ્યુ કે ત્યાં અધિકારીઓએ તેને કોઈ પ્રતિબંધિત ડ્રગની સાથે નહોતો પકડ્યો.
આ તેજ બોલરનુ કહેવુ છે કે તે નિર્દોષ છે અને તે જ ...
16
17
મેલબર્ન. ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ કપ્તાન રિકી પોંટિંગ 27 ઓગસ્ટના રોજ સર ડોનાલ્ડના જંયતિ પર ભાષણ આપશે.
દુનિયાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરની 100મી જયંતી પર સિડનીમાં વિશેષ રાત્રિ ભોજનનુ આયોજન કરવામાં આવશે.
17
18
દિલ્લી . 25 વર્ષ પહેલા કપિલ દેવની વિશ્વ કપ વિજેતા ટીમને માટે પોતાનો અવાજનો જાદુ વિખરાવનારી સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરનુ કહેવુ છે કે તે એ ખાસ કન્સર્ટ અને ફાઈનલ મેચને આખી જીંદગી સુધી નહી ભૂલી શકે.
18
19
પાકિસ્તાની પસંદગીકર્તાઓએ અનુભવી વિકેટકીપર કામરાન અકમલને આગામી અઠવાડિયાથી શરૂ થનારી એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી હટાવી દીધા છે.
19