0
બ્રેડમેનના જન્મદિવસ પર પોટિંગ આપશે ભાષણ
શુક્રવાર,જૂન 20, 2008
0
1
દિલ્લી . 25 વર્ષ પહેલા કપિલ દેવની વિશ્વ કપ વિજેતા ટીમને માટે પોતાનો અવાજનો જાદુ વિખરાવનારી સુર સામ્રાજ્ઞી લતા મંગેશકરનુ કહેવુ છે કે તે એ ખાસ કન્સર્ટ અને ફાઈનલ મેચને આખી જીંદગી સુધી નહી ભૂલી શકે.
1
2
પાકિસ્તાની પસંદગીકર્તાઓએ અનુભવી વિકેટકીપર કામરાન અકમલને આગામી અઠવાડિયાથી શરૂ થનારી એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટમાંથી હટાવી દીધા છે.
2
3
મીડિયા અહેવાલો અનુસાર ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) એક મોટા સંકટ તરફ આગળ વધી રહ્યું છે કારણકે તેનાં મુખ્ય ક્રિકેટર પાકિસ્તાનમાં સુરક્ષા કારણોને કારણે ચેમ્પિયન્સ ટ્રોફીનો બહિષ્કાર કરવા પર વિચાર કરી રહ્યાં છે.
3
4
ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી એક દિવસીય ક્રિકેટ મેચનું વરસાદનાં વિધ્નને કારણે કોઈ પરિણામ આવી શક્યુ ન હતું અને મેચ ડ્રો રહી હતી.
4
5
મોહાલી સ્ટેડિયમમાંથી પોતાની તસ્વીર હટાવવાથી દુઃખી કપિતલ દેવનાં દર્દને ઓછુ કરવાની કવાયતમાં પંજાબ ક્રિકેટ સંઘે આજે વિશ્વ કપ વિજેતા કપ્તાનને આશ્વાસન આપ્યુ હતું કે તેમનાં વારસાની સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવશે અને નિર્માણ કાર્ય દરમિયાન કાઢવામાં આવેલી ...
5
6
કપિલ દેવની આગેવાનીમાં 1983 ક્રિકેટ વિશ્વ કપમાં ભારતની જીતની રજત જયંતિ પર 25 જૂને લંડનનાં લોર્ડ્સ ખાતે સુનીલ ગાવસ્કરની મહેમાનગતિમાં થનારા રાત્રી ભોજનમાં ક્રિકેટ બોર્ડ અધ્યક્ષ શરદ પવાર પણ સામેલ થશે તેવી આશા છે.
6
7
ઢાકા. મહેંન્દ્ર સિંહ ધોની અને કંપની 316 રનના વિશાળ લક્ષ્યનો પીછો ન કરી શક્યાં અને ફાઈનલમાં 25 રનથી જીત નોંધાવીને પાકિસ્તાને ત્રિકોણીય વન ડે ક્રિકેટ શ્રેણીને પોતાના નામે કરી લીધી.
7
8
દુબઈ. ભારત આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદનાં તાજા વન ડે રેકિંગમાં ચોથા સ્થાને છે. બેટિંગમાં સચિન બીજા સ્થાને છે.
8
9
મીરપુર. સલામી બેટ્સમેન ગૌતમ ગંભીરની જોરદાર સદી (107) અને વીરેન્દ્ર સહેવાગના આક્રમક (59) રનની મદદથી ભારતે મેજબાન બાંગ્લાદેશને ત્રિકોણીય સીરીઝમાં સાત વિકેટથી પરાજ્ય આપી દિધો હતો. હવે 14 જુને ભારતની ટક્કર પાકિસ્તાન સાથે થશે
9
10
પાકિસ્તાનનાં લાહોરમાં શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફીનાં આયોજન પર સંકટનાં વાદળ દૂર થયા બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આગામી અઠવાડિયે 18 જૂનનાં રોજ સત્તાવાર રીતે તેનાં લોકો અને પ્રાયોજકોની જાહેરાત કરવા માટે તૈયાર છે.
10
11
ટોચનાં ક્રમનાં બેટ્સમેનોની સ્ફોટક અડધી સદીઓ બાદ પ્રવીણ કુમાર અને પીયુષ ચાવલાની ઘાતક બોલિંગનાં દમ પર ભારતે પાકિસ્તાનને ત્રિકોણીય એકદિવસીય ક્રિકેટ શ્રેણીની પોતાની પ્રથમ મેચમાં 140 રનથી હરાવી 12 મેચોનાં અશ્વમેઘી અભિયાનની જોરદાર શરૂ કરી છે.
11
12
માનસિક તથા શારીરિક થાકનાં કારણે આ વર્ષે અસ્થાયી રીતે ક્રિકેટથી દૂર રહેનારા ઓસ્ટ્રેલિયાનાં શાન ટેટ સ્વસ્થ થઈ ગયા છે અને તેઓ કહે છે કે, તેઓ સાથી ફાસ્ટ બોલર બ્રેટ લી પર વધાતા બોઝને ઓછો કરવા માટે આશા પહેલા ક્રિકેટમાં પુનરાગમન કરવા તૈયાર છે.
12
13
દોહા. ભારતીય ગોલ્ફરો જીવ મિલ્ખા સિંહ અને એસએસપી ચૌરાસિયા તેમજ ક્રિકેટર રોબિન ઉથ્થપાને આજે પશ્ચિમ એશિયાની નિર્માણ કંપની પેનાસેલ્ટિકા હોલ્ડિંગ્સ લિમિટેડની સાથે કરાર કરીને પ્રાયોજકોના લીસ્ટમાં એક વધારે નામ જોડી દિધું હતું.
13
14
નવી દિલ્લી. ઈંડિયન પ્રીમિયર લીગ દરમિયાન માંસપેશીયોમાં ખેંચાણના લીધે એસ શ્રીસંતની બાંગ્લાદેશમાં થનારી ત્રિકોણીય મેચમાં રમવું મુશ્કેલ છે. આ ફાસ્ટ બોલરોને આજે બેંગલોરમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમને મળવાની સલાહ આપવામાં આવી.
14
15
મલયાલમ દૈનિક અખબાર માતૃભૂમિના સ્પોર્ટસ એડિટર વિશ્વનાથે ભારતીય ફાસ્ટ બોલર શ્રીસંત ઉપર લખેલી પુસ્તકનુ આજે વિમોચન કરવામાં આવ્યુ હતુ. પુસ્તકના વિમોચન પ્રસંગે શ્રીસંતના ચાહકો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા...
15
16
પાકિસ્તાની ક્રિકેટર મહોંમદ આસિફની પાસેથી મળેલો પદાર્થ અફીણ હતુ તેવુ ફોરેન્સિક લેબોરેટરીએ જણાવતાં હવે તેની મુશ્કેલી વધે તેવી આશંકા છે. દુબઈ એરપોર્ટ પરથી જ્યારે આસિફ પકડાયો ત્યારે તેની પાસેથી મળેલા શંકાસ્પદ પદાર્થનુ પરિક્ષણ..
16
17
બંગલોર. બીસીસીઆઈ દ્વારા 22 જુને દિલ્હીમાં આયોજીત અભિનંદન સમારોહ બાદ કપિલ દેવ અને 1983 વિશ્વકપ વિજેતા તેમની ટીમ લાડર્સના પ્રવાસે જશે જ્યાં તેમણે 25 વર્ષ પહેલાં ભારતીય ક્રિકેટના ઈતિહાસનો સૌથી સોનેરી અધ્યાય લખ્યો હતો.
17
18
શ્રીનગર. જમ્મૂ અને કાશ્મીર તેમજ દિલ્હીની વચ્ચે સંતોષ ટ્રોફી ફુટબોલ ટુર્નામેંટની પ્રી ક્વાર્ટર ફાઈનલ મેચ 30 મિનિટ વહેલી શરૂ કરવાને લીધે નારાજ દર્શકોએ આજે અહીંયા જોરદાર પ્રદર્શન કર્યું હતું.
18
19
કલકત્તા નાઈટ રાઈડર્સના કપ્તાન સૌરવ ગાંગૂલીએ આજે તેના અને શાહરૂખ વચ્ચે કોઈપણ પ્રકારનો મતભેદ હોવાની વાતનો ઈનકાર કર્યો હતો. ગાંગૂલીએ મિડીયાના અહેવાલોને બકવાસ જાહેર કર્યા હતા...
19