0
દ.આફ્રિકાનો 19 રને વિજય મેળવ્યો
સોમવાર,સપ્ટેમ્બર 17, 2007
0
1
રવિવાર,સપ્ટેમ્બર 16, 2007
ટ્વેન્ટી-20 વિશ્વકપ ક્રિકેટ ટૂર્નામેંટમાં ભારતે ન્યૂઝીલેંડ સામે ટોસ જીતીને ન્યૂઝીલેંડ ટીમને પ્રથમ બેટીંગ કરવા માટે આમંત્રિત કરી હતી.....
1
2
રવિવાર,સપ્ટેમ્બર 16, 2007
ટ્વેન્ટી-20 વિશ્વ કપ ક્રિકેટ સ્પર્ધામાં ભારતે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ સુપર એઇટમાં ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કરી છે.
સમાચાર લખવામાં આવે છે ત્યારે ન્યૂઝીલેન્ડે ઓવરમાં વિકેટ પર રન બનાવ્યા છે. મૈકલુમ અને ફુલ્ટન રન બનાવીને દાવમાં છે.
ન્યૂઝીલેન્ડની
2
3
રવિવાર,સપ્ટેમ્બર 16, 2007
ટ્વેન્ટી-20 વિશ્વકપ માં પ્રથમ ગ્રૃપ ચરણનાં અંતે દરેક દેશોનાં પદ ક્રમાંક આ પ્રમાણે છે.
3
4
રવિવાર,સપ્ટેમ્બર 16, 2007
દક્ષિણ આફ્રિકાએ ટ્વેન્ટી-20 વર્લ્ડ કપમાં ગ્રુપ 'એ'નાં મેચમાં શનિવારે બાંગ્લાદેશને સાત વિકેટથી હાર આપી છે.
આ સાથે બંને ટીમ આફ્રિકા અને બાંગ્લાદેશ સુપર એઇટ રાઉન્ડમાં પહોંચી છે.
બાંગ્લાદેશે પ્રથમ દાવ લેતા આફતાબ અહમદની તોફાની બેટીંગથી 19.3
4
5
શનિવાર,સપ્ટેમ્બર 15, 2007
ટ્વેન્ટી-20 વિશ્વકપ ટૂર્નામેંટના મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાને ભારત વિરૂધ્ધ ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે.....
5
6
શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2007
ટ્વેન્ટી-20 વિશ્વકપ ટૂર્નામેંટના મહત્વપૂર્ણ મેચમાં પાકિસ્તાને ભારત વિરૂધ્ધ ટોસ જીતી પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે.....
6
7
શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2007
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની પસંદગીના અધ્યક્ષ દિલીપ વેંગસકરે શુક્રવારે કહ્યું હતું કે રાષ્ટ્રીય ટીમના કેપ્ટન વિશે મંગળવારે નિર્ણય લેવામાં આવશે.....
7
8
શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2007
ભારતીય ક્રિકેટના કેપ્ટન રાહુલ દ્રવિડે ટીમની કમાન એટલે કે કેપ્ટનપદ છોડવાનો નિર્ણય કરી લીધો છે. આ બાબતે તેમણે ગુરૂવાર રાત્રે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના અધ્યક્ષ શરદ પવાર સાથે મુલાકાત કરીને કેપ્ટનપદ છોડવાનો નિર્ણય જાહેર કરી દીધો છે...
8
9
શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2007
ગુરૂવારના રોજ ભારત અને સ્કોટલેંડ વચ્ચે ટ્વેન્ટી-20 વિશ્વકપની પ્રથમ મેચમાં ભારે વરસાદના લીધે મેચ શરૂ થઇ ન હતી.વારંવાર અમ્પાયરો દ્રારા પિચનું નિરક્ષણ કરવામાં આવતું હતું પરંતુ અંતે મેધરાજના આગળ કર્મચારીઓ માથું ટેકવીને હાર માનીને બંને ટીમોને.......
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2007
બુધવારે વિશ્વ વિજેતા ટીમ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી જોરદાર પ્રદર્શન કર્યું હતું અને ગુરૂવારે પણ ઇગ્લેંડ વિરૂધ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું....
10
11
ગુરુવાર,સપ્ટેમ્બર 13, 2007
આજે ટ્વેન્ટી 20 વિશ્વકપ મેચમાં વેસ્ટઇંડીઝ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ શરૂ થઇ છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે.વેસ્ટઇંડીઝે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યાં હતાં.....
11
12
ગુરુવાર,સપ્ટેમ્બર 13, 2007
આજે ટ્વેન્ટી 20 વિશ્વકપ મેચમાં વેસ્ટઇંડીઝ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ શરૂ થઇ છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે.વેસ્ટઇંડીઝે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 164 રન બનાવ્યાં હતાં.
12
13
ગુરુવાર,સપ્ટેમ્બર 13, 2007
આજે ટ્વેન્ટી 20 વિશ્વકપ મેચમાં વેસ્ટઇંડીઝ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ શરૂ થઇ છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય કર્યો છે. મેચના પ્રથમ ઓવરમાં ગેઇલના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી દિધી હતી....
13
14
ગુરુવાર,સપ્ટેમ્બર 13, 2007
ટવેંટી - 20 વિશ્વ કપ ક્રિકેટ ટૂર્નામેંટમાં જિમ્બાંબ્વેએ ક્રિકેટ ઇતિહાસમાં નવો રેકોર્ડ બનાવ્યો અને એક દિવસીય ક્રિકેટની વિશ્વ વિજેતા ઓસ્ટ્રેલિયાને 5 વિકેટ થી હરાવીને ક્રિકેટ આલમમાં સનસની મચાવી દીધી હતી....
14
15
ગુરુવાર,સપ્ટેમ્બર 13, 2007
આજે ટ્વેન્ટી 20 વિશ્વકપ મેચના બીજા મેચમાં પાકિસ્તાન અને સ્કોટલેંડ વચ્ચે જંગ શરૂ થઇ ગઇ છે. સ્કોટલેંડના કેપ્ટન રે વેંટસનએ ટોસ જીતીને પાકિસ્તાનને પ્રથમ બેટીંગ કરવા માટે આમંત્રિત કરવાનો નિર્ણય લીધો છે....
15
16
બુધવાર,સપ્ટેમ્બર 12, 2007
આજે ટ્વેન્ટી 20 વિશ્વકપ મેચમાં કેન્યા અને ન્યુઝીલેંડ વચ્ચે મેચ શરૂ થઇ છે. કેન્યાએ પ્રથમ બેટીંગ કરતાં મેચના પ્રથમ ઓવરમાં એમ.એ ઔમા અને ડીઓ ઓબુયાના રૂપમાં બે વિકેટ ગુમાવી દિધી હતી.....
16
17
બુધવાર,સપ્ટેમ્બર 12, 2007
આજે ટ્વેન્ટી 20 વિશ્વકપ મેચમાં કેન્યા અને ન્યુઝીલેંડ વચ્ચે મેચ શરૂ થઇ છે. કેન્યાએ પ્રથમ બેટીંગ કરતાં મેચના પ્રથમ ઓવરમાં એમ.એ ઔમા અને ડીઓ ઓબુયાના રૂપમાં બે વિકેટ ગુમાવી દિધી હતી....
17
18
બુધવાર,સપ્ટેમ્બર 12, 2007
આજે ટ્વેન્ટી 20 વિશ્વકપ મેચમાં કેન્યા અને ન્યુઝીલેંડ સામ-સામે ટકરાશે. ન્યુઝીલેંડના કેપ્ટન ડેનિયલ વિટોરીએ ટોસ જીતીને કેન્યાને પ્રથમ બેટીંગ કરવા માટે આમંત્રણ આપ્યું છે....
18
19
બુધવાર,સપ્ટેમ્બર 12, 2007
પ્રથમ ટ્વેન્ટી 20 વિશ્વકપની શરૂઆત આજે 11 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાની ધરતી પર થઇ ગઇ છે. આજે પ્રથમ મેચમાં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇંડીઝ સામ-સામે ટકારાશે...
19