Cricket News 352

શુક્રવાર, 6 માર્ચ 2026
0

કુંબલેની ઇંગ્લેન્ડમાં સિદ્ધી

મંગળવાર,જુલાઈ 31, 2007
0
1
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્‍ટ શ્રેણીનાં બીજા ટેસ્‍ટમાં પાંચમાં દિવસે ભારતે ઇંગ્લેન્ડને સાત વિકેટે હરાવીને વિદેશની ધરતી પર ટેસ્‍ટમાં જીત મેળવી છે. ઇંગ્લેન્ડે આપેલા 73 રનનાં આસાન ટાર્ગેટને ભારતે ત્રણ વિકેટ ગુમાવીને પાર કર્યો હતો.
1
2

ભારત જીતથી 18 રન દૂર

મંગળવાર,જુલાઈ 31, 2007
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્‍ટ શ્રેણીનાં બીજા ટેસ્‍ટમાં પાંચમાં દિવસે સમાચાર લખવામાં આવે છે ત્યારે ભારત જીતથી ફક્ત 18 રન દૂર છે. ભારતનો સ્‍કોર બે વિકેટે 55 રન થયા છે. આ પહેલા સોમવારે ઇંગ્લેન્ડે ભારતને મેચ જીતવા 73 રનનો આસાન ટાર્ગેટ આપ્યો હતો.
2
3
) નોટિધમમાં ભારતીય ટીમ એક નવો ઇતિહાસ બનાવવા જઈ રહી છે. ઝહીર ખાનની જોરદાર બોલીંગ બાદ અનિલ કુંબલેએ પણ પોતાનો કમાલ બતાવીને ઇગ્લેન્ડનો બીજો દાવ 355 રનોમાં સમેટી દીધો.....
3
4
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્‍ટ શ્રેણીનાં બીજા ટેસ્‍ટમાં ચોથા દિવસે ઇંગ્લેન્ડે ભારતને મેચ જીતવા 73 રનનો આસાન ટાર્ગેટ આપ્યો છે. ઇંગ્લેન્ડે બીજા દાવમાં માઇકલ વોનનાં 125, કલિંગવુડ 63 અને સ્‍ટ્રોસનાં 55 રનની મદદથી 355 રન બનાવતા ભારતને મેચ જીતવા 73
4
4
5
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્‍ટ શ્રેણીનાં બીજા ટેસ્‍ટમાં ચોથા દિવસે સમાચાર લખવાના સમયે યજમાન ઇંગ્લેન્ડની ટીમે એક વિકેટે 129 રન બનાન્યા છે. સ્‍ટ્રાસ 54 અને વોગન 36 રને દાવમાં છે. ઇંગ્લેન્ડની પ્રથમ વિકેટ સવારે કુલ 49 રનનાં સ્‍કોર પર ક્રુકની
5
6
શરૂઆતની મેચોમાં ખરાબ પ્રદર્શન કર્યા બાદ ટીમ ઇંડીયાના બેટસમેનોએ લય પકડને યજમાન ઇગ્લેંડના વિરુધ્ધ અહીયાં બીજા ક્રિકેટ ટેસ્ટના ત્રીજા દિવસે રવિવારે 481 રનનો મોટો સ્કોર બનાવીને પહેલા દાવના આધારે 283 રનની આગે કૂચ કરી લીધી હતી....
6
7

સચિને 11 હજાર રન પુરા કર્યા

રવિવાર,જુલાઈ 29, 2007
સચિને એક દિવસીય મેચમાં 15 હજાર રન અને ટેસ્ટમાં 11 હજાર રન બનાવનાર ઇતિહાસના પ્રથમ બેસ્ટ્મેન બની ગયાં છે....
7
8
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનાં બીજા ટેસ્‍ટ મેચમાં બીજા દિવસે ઇંગ્લેન્ડની પૂરી ટીમ 198 રનમાં ઓલ આઉટ થઇ છે. ગઇકાલનાં 167 રનથી આગળ રમવાનું શરૂ કરતાં ઇંગ્લેન્ડની ટીમ ફક્ત 31 રન વધુ બનાવીને તંબુ ભેગી થઇ છે
8
8
9

જાહીર ખાનની 150 વિકેટ

શનિવાર,જુલાઈ 28, 2007
ભારતનાં ઝડપી બોલર જાહીર ખાને ઇંગ્લેન્ડનાં કેપ્ટન માઇકલ વાનને આઉટ કરીને ટેસ્‍ટ ક્રિકેટમાં 150 મી વિકેટ મેળવી હતી.
9
10
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્‍ટ મેચની શ્રેણીનાં બીજા ટેસ્‍ટમાં વરસાદને કારણે મોડેથી શરૂ થયેલા ઇંગ્લેન્ડનાં 7 વિકેટે 169 રન થયાં છે. ભારતીય કેપ્ટન રાહુલ દ્રવીડે ટોસ જીતીને યજમાન ઇંગ્લેન્ડને દાવમાં ઉતારીને ફિલ્‍ડીંગ પસંદ કરી હતી.
10
11
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્‍ટ મેચની શ્રેણીનાં બીજા ટેસ્‍ટમાં વરસાદને કારણે મોડેથી શરૂ થયેલા મેચમાં ભારતે ટોસ જીતીને ફિલ્‍ડીંગ પસંદ કરી છે.
11
12

વરસાદથી મેચમાં વિલંબ

શુક્રવાર,જુલાઈ 27, 2007
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે બીજો ટેસ્‍ટ મેચનો પ્રારંભ વરસાદનાં કારણે થયો નથી. આજે સવારે પડેલા વરસાદથી મેચ લંચ બાદ શરૂ થશે તેવુ અનુમાન છે.
12
13

ગાંગુલી ફિટ

શુક્રવાર,જુલાઈ 27, 2007
ભારતીય પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ ઇગ્લેંડ વિરૂધ્ધ બીજા ક્રિકેટ ટેસ્ટ મેચના એક દિવસ પહેલાં આજે ફિટનેસ ટેસ્ટમાં ખરા ઉતરી ભારતીય ટીમની ચિંતાઓ દુર કરી દિધી છે...
13
14
શુક્રવારનાં શરૂ થતાં બીજા ટેસ્‍ટમાં યજમાન ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ટૈંટબ્રિજ(નોટિંઘમ)માં સૌરવ ગાંગુલીનું રમવું શંકાસ્‍પદ છે. યુવરાજ સિંહે જણાવ્યુ કે, ભારતીય ક્રિકેટ ટીમનાં ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીને કમરની નીચેનાં ભાગમાં ખેચાણ છે.
14
15

શ્રીલંકા 196 માં ઓલ આઉટ

બુધવાર,જુલાઈ 25, 2007
શ્રીલંકા-બાંગ્લાદેશ વચ્ચેની વન-ડે શ્રેણીનાં ત્રીજા વન-ડે મેચમાં શ્રીલંકાએ બાંગ્લાદેશ સામે જીત માટે 196 રનનો ટાર્ગેટ આપ્યો છે.
15
16
ભારતના વિકેટ કીપર બેટસમેન મહેંન્દ્ર સિંહ ધોની આઇસીસી ટેસ્ટ રેંકમાં ચાર સ્થાન આગળ જઇને 50માં સ્થાને પહોચી ગયાં છે. જ્યારે ઝહીર ખાન છ સ્થાનની છલાંગ લગાવતાં ફરી વખત ટોપ 20 બોલરોમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. ધોનીએ સોમવારે ઇંગ્લેંન્ડના વિરૂદ્ધ
16
17
ભારતનાં માસ્‍ટર બ્લાસ્‍ટર સચિન તેંડુલકર ટૈંટબ્રિજ મેદાન પર ટેસ્‍ટ ક્રિકેટમાં 11 હજાર રન પૂરા કરી શકે છે. સચિન 11 હજાર રનથી ફક્ત 25 રન દૂર છે. આ મેદાન સચિન માટે ભાગ્યશાળી રહ્યું છે. સચિને ભલે અ‍ા મેદાન પર ફક્ત બે મેચ રમ્યાં છે પરંતુ તેની એવરેજ
17
18
મહેન્દ્રસિંહ ધોની (76)નાં શાનદાર પ્રદર્શન અને ખરા સમયે ઇંદ્ર દેવની કૃપાથી લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્‍ટનાં છેલ્‍લા દિવસે ભારત હારતા બચી ગયું હતું. ઇંગ્લેન્ડનાં 380 રનનાં ટાર્ગેટનો પીછો કરતાં મેચનાં ચોથા દિવસે ભારતની જીત લગભગ નક્કી હતી.
18
19
ભારત પાસે 21 વર્ષના લાંબા સમય બાદ લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં નવો ઇતિહાસ બનાવવાની તક છે. ભારતને ઇંગ્લેન્ડની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં જીત માટે 380 રનનુ મુશ્કેલ લક્ષ્ય મળ્યું છે.
19