0
ટૈટબ્રિજમાં સચિન 11 હજાર રન કરી શકે છે
બુધવાર,જુલાઈ 25, 2007
0
1
મહેન્દ્રસિંહ ધોની (76)નાં શાનદાર પ્રદર્શન અને ખરા સમયે ઇંદ્ર દેવની કૃપાથી લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટનાં છેલ્લા દિવસે ભારત હારતા બચી ગયું હતું.
ઇંગ્લેન્ડનાં 380 રનનાં ટાર્ગેટનો પીછો કરતાં મેચનાં ચોથા દિવસે ભારતની જીત લગભગ નક્કી હતી.
1
2
ભારત પાસે 21 વર્ષના લાંબા સમય બાદ લોર્ડ્સના ઐતિહાસિક મેદાનમાં નવો ઇતિહાસ બનાવવાની તક છે. ભારતને ઇંગ્લેન્ડની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં જીત માટે 380 રનનુ મુશ્કેલ લક્ષ્ય મળ્યું છે.
2
3
ભારતનાં લેગ સ્પિનર અનિલ કુંબલેએ ઓસ્ટ્રેલીયાનાં ભૂતપૂર્વ બોલર શેન વોર્નને પાછળ રાખીને ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં સૌથી વધુ વખત એલબીડબલ્યુ વિકેટ મેળવાર બોલર બની ગયા છે.
36 વર્ષનાં કુંબલેએ લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેનાં પ્રથમ ટેસ્ટમાં ગુરૂવારે
3
4
ભારતનાં કેપ્ટન રાહુલ દ્રવિડે ટેસ્ટ ક્રિકેટમાં 150 કેચ કરીને પ્રથમ એશિયાઇ ખેલાડીનું બહુમાન મેળવ્યું છે.
દ્રવિડે આ સિદ્ધિ ગુરૂવારે ઇંગ્લેન્ડ વિરૂદ્ધ લોર્ડ્સમાં પ્રથમ ટેસ્ટનાં પહેલા દિવસે ઇંગ્લેન્ડનાં એંડ્ર્યૂ સ્્ટ્રાસનો કેચ ઝડપીને મેળવી છે.
4
5
કેપ્ટન તન્મય શ્રીવાસ્તવ 66, અને શ્રીવત્સ ગૌસ્વામીનાં 77 રનની શાનદાર દાવથી ભારતે અંડર-19 ત્રિકોણીય ક્રિકેટ શ્રેણીમાં શ્રીલંકાને 159 રને હરાવ્યું હતું.
5
6
લોર્ડ્સનાં ઐતિહાસીક મેદાન પર શુક્રવારે વિકેટોનો વરસાદ જોવા મળ્યો હતો. દિવસ દરમિયના કુલ દસ વિકેટ પડી હતી.
ભારતીય બોલરોએ પ્રથમ ટેસ્ટનાં બીજા દિવસે પોતાનો રંગ દેખાડીને યજમાન ઇંગ્લેન્ડને 298 રનમાં તંબુ ભેગી કરી હતી. શ્રીસંતે ત્રણ વિકેટ લીધી હતી.
6
7
એંડ્રયૂ સ્ટ્રાસનાં 96 અને કેપ્ટન માઇકલ વાનનાં 79 રનની મદદથી ગુરૂવારે ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ ટેસ્ટ મેચનાં પ્રથમ દિવસે ચાર વિકેટે 268 રન બનાવ્યા છે.
ખરાબ પ્રકાશનાં કારણે મેચમાં ફક્ત 80.3 ઓવર નાખવામાં આવી હતી. દિવસનાં અંત સુધી પીટરસન 34 અને નાઇટ
7
8
ભારત અને ઇંગ્લેન્ડની ત્રણ ટેસ્ટની શ્રેણીનાં પ્રથમ ટેસ્ટમાં પહેલા દિવસે ઇંગ્લેન્ડે ટોસ જીતીને દાવ લેતા બે વિકેટે 233 રન બનાવ્યા છે.
લંચ પહેલા ભારતને ફક્ત એક સફળતા મળી હતી. આ સફળતા સૌરવ ગાંગુલીએ એલિસ્ટેયર કુકને એલબીડબલ્યુ આઉટ કરીને મેળવી હતી.
8
9
ઇંગ્લેન્ડે ભારત વિરૂદ્ધ લોર્ડ્સમાં પ્રથમ ટેસ્ટનાં પ્રથમ દિવસે મજબૂત શરૂઆત કરતાં લંચ સુધી એક વિકેટે 115 રન બનાવ્યા છે.
ઓપનર એંડ્રયૂ સ્ટ્રાસે એક જીવતદાનનો ફાયદો ઉઠાવીને લંચ સુધી 43 રન સાથે દાવમાં છે જ્યારે તેનો સાથ કેપ્ટન વાને અણનમ 23 રન
9
10
ભારતનાં ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ અને વન-ડે શ્રેણી આ મુજબ રમવામાં આવશે.
10
11
દૂરદર્શન પોતાની રાષ્ટ્રીય નેટવર્ક પર ભારત અને ઇંગલેન્ડ વચ્ચે આગામી મહિનામાં 21 ઓગસ્ટથી શરૂ થનારી સાત વન-ડે મેચોની શ્રેણીનું જીવંત પ્રસારણ કરશે.
11
12
આયરલેન્ડમાં દક્ષિણ આફ્રિકા વિરૂધ્ધ એક દિવસીય ક્રિકેટ સિરીજમાં 'ટીમ ઇન્ડીયા' દ્રારા જીતવામાં આવેલ ફ્યુચર મળી ગયો છે...
12
13
નવી દિલ્લી (યુએનઆઇ) 15 જુલાઇ રવિવાર. શ્રીલંકાએ ટેસ્ટ શ્રેણીનાં ત્રણે મેચમાં દાવથી મેચ જીતીને ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસમાં ત્રીજી ટીમ બનવાનું ગૌરવ મેળવ્યું છે....
13
14
ચેન્નઇ (યુએનઆઇ) 15 જુલાઇ રવિવાર. ભારતની 15 સભ્યોની અંડર 19 ક્રિકેટ ટીમ શ્રીલંકાનાં મહિનાનાં પ્રવાસે રવિવારે કોલંબો રવાના થઇ છે...
14
15
કૈંડી,શ્રીલંકાના ઓફ સ્પીનર મુથૈયા મુરલીધરને ટેસ્ટ ક્રિકેટમાં 700 વિકેટો પૂરાં કરીને એક ઐતિહાસિક લક્ષ્ય પામ્યું છે...
15
16
ભારતના ક્રિકેટ નિયંત્રણ મંડળ 'બીસીસીઆઇ'ની મારફત હાલમાં દિવંગત થયાં પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ સરદેસાઇના નામે એક નવું પુરસ્કાર આપવાનું કહેવાયું છે. તે રીતે, ભારત અને વેસ્ટ ઇંડીઝ વચ્ચે રમનાર સીરીઝના સૌથી સારાં બેસ્ટ્મેનને આ પુરસ્કાર આપવામાં આવશે...
16
17
દક્ષિણ આફ્રીકાનાં વિરુધ્ધ આયરલેંડમાં જીત દાખલ કરીને ભારત મારુતિ સુઝૂકે એક દિવસની રૈકિંગ શીર્ષ મેચમાં પાંચમા સ્થાને પહોચી ગયું હતું...
17
18
પૂર્વ ક્રિકેટર નવજોતસિંહ સિધ્ધુ બુધવારે હરીયાણાના સોનિપતમાં કુંડળીની પાસે એક રોડ અકસ્માતમાં બચી ગયાં હતાં...
18
19
ભારતીય ક્રિકેટ મેચના મહારાજા સૌરવ ગાંગુલી આજે 35 વર્ષના થયાં છે. આ વખતે ટેસ્ટ શ્રૃખલા રમવા માટે તેઓ ઇગ્લેંડના પ્રવાસે ગયાં હોવા છતાં તેમના પ્રશંસકોએ તેમનો જન્મદિવસ ઉજવ્યો હતો.
19