Cricket News 355

0

કોચ પસંદગીમાં સાવધાની રાખશે બીસીસીઆઇ

શનિવાર,જૂન 30, 2007
0
1
બેલફાસ્ટથી મળતાં સમાચાર મુજબ દ.આફ્રિકાના વિરૂધ્ધ ગઇકાલે એક દિવસીય ક્રિકેટ મેચમાં 134 રનની ભાગીદારી કરવાવાળા સચિન તેંડુલકર અને સૌરવ ગાંગુલીએ સૌથી વધુ 17 સદીઓની ભાગીદારીનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી દિધો છે. ..
1
2
નવી દિલ્હીથી મળતાં સમાચાર મુજબ (એજેંસિયા) માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે શુક્રવારે બે-બે વિશ્વ રેકોર્ડ પોતાના નામે કર્યા છે.વન-ડે ક્રિકેટમાં 15 હજાર રનનો આંકડો પાર કરીને 1600 છોગ્ગા મારનાર તે વિશ્વના એકમાત્ર બેસ્ટમેન બન્યાં છે...
2
3
શ્રીલંકાના સ્પિનનાં જાદુગર મુથૈયા મુરલીધરનની શાનદાર બોલીંગથી શ્રીલંકાએ બાંગ્લાદેશને ગુરૂવારે પ્રથમ ટેસ્‍ટ મેચનાં ચોથા દિવસે એક દાવ અને 234 રનથી ઘૂળ ચાટતું કર્યું હતું. મેચમાં 102 રન આપીને નવ વિકેટ મેળવનાર મુરલીધરનને મેન ઓફ ધી મેચ જાહેર કરવામાં
3
4
ભારતીય ટેસ્ટ ક્રિકેટનાં ઇતિહાસને 75 વર્ષ પૂર્ણ થયા બાદ સિએટ તરફથી બુધવારે જાહેર કરાયેલાં શરૂઆતનાં ચાર વર્ષોની રૈકિંગમાં ઝડપી બોલર અમર સિંહ લાઢાને નંબર-1 ક્રિકેટરનું સ્થાન મળેલ છે. ઇંગ્લેડ વિરૂદ્ધ લાર્ડસનાં મેદાન પર ભારતની પહેલી ટેસ્ટ મેચમાં
4
4
5
ભારતનાં કેપ્ટન દ્રવિડનું માનવુ છે કે દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ પહેલા વન-ડે મેચમાં સચીને 99 રન કરીને આ સ્ટાર બેટ્સમેને ઇંગ્લેન્ડ પ્રવાસની સારી શરૂઆત કરી છે. દ્રવિડે મંગળવારે ચાર વિકેટે મેચ હાર્યા બાદ જણાવ્યું કે બીજાઓની જેમ સચીન પણ એવુ માને છે
5
6
આફ્રિકાના કેપ્ટન જેક કાલિસે શાનદાર અણનમ 91 રનની કેપ્ટન ઈનીંગ રમીને ભારત સામે 4 વિકેટે જીત અપાવી. આફ્રિકાએ ટોસ જીતીને ભારતને દાવ આપ્યો હતો જેમાં ભારતે નિર્ધારીત 50 ઓવરમાં આઠ વિકેટે 242 રન નોંધાવ્યા હતાં. ભારત તરફથી દ્રવિડે 74 અને સચિને 99 રન
6
7
આફ્રિકા સામેના વન-ડેમાં ભારતે પ્રથમ દાવ લેતા આફ્રિકાને મેચ જીતવા 242 રનનો લક્ષ્‍યાંક આપ્યો છે. આફ્રિકાએ ટોસ જીતીને ભારતને પ્રથમ દાવ આપ્યો હતો. ભારતની શરૂઆત સારી રહી ન હતી. સૌરવ ગાંગુલી 13 રને અને ગૌતમ ગંભીરને શૂન્ય રને નેલે પેવેલીયન ભેગા કર્યાં
7
8
આયરલેંડમાં વાઇરલ તાવ અને ઇજાથી ઉગારવાં માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ બીસીસીઆઇએ ત્રણ ઝડપી બોલરો રણદેવ બોસ, રાકેશ પટેલ અને ઇશાંત શર્માંને વિકલ્પનાં રૂપમાં મોકલવાનો નિર્ણય કર્યો છે.
8
8
9
ભારતીય ટેસ્‍ટ અને વન-ડે ટીમમાંથી બહાર કરવામાં આવેલા હરભજન સિંહે ઇંગ્લેન્ડની કાઉંટી સરે સાથે કરાર કર્યા છે. બીબીસી સ્પોર્ટ અનુસાર વર્ષ 2005માં આ કાઉંટી તરફથી રમેલા હરભજન આ સત્રમાં સરે તરફથી રમશે.
9
10
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)એ ઓસ્ટ્રેલીયાનાં ડેવ વોટમોરને સૈદ્ધાંતિક રીતે રાષ્ટ્રીય ટીમનાં કોચ તરીકે નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે પરંતુ તેઓ તેની સત્તાવાર જાહેરાત એક અઠવાડિયામાં કરશે. પીસીબીએ વાટમોર જ્યોફ લાસન અને રિચર્ડ ડોનનાં ઇંટરવ્યૂ
10
11
ભારતનાં ઘણાં ખેલાડીઓ વાયરસ અને શરદીની લપેટમાં આવી ગયા છે જેમાં આર.પી.સિંહ,પીયુષ ચાવલા, રૉબિન ઉથપ્પા, અજીત અગરકર અને રમેશ પવારનો સમાવેશ થાય છે.
11
12
સૌરવ ગાંગુલીના અણનમ 73 અને ગૌતમ ગંભીરના અણનમ 80 રનની મદદથી ભારતે વન-ડેમાં આયરલૈંડને નવ વિકેટથી હરાવ્યું છે. ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડે ટોસ જીતીને આયરલૈંડને પ્રથમ દાવમાં ઉતારતાં આયરલૈંડે નિર્ધારીત 50
12
13
પાકિસ્તાનના યુવા બેટ્સમેન સલમાન બટને વાઇસ કેપ્ટન બનાવવાથી શાહિદ આફ્રીદી સહિત અન્ય સીનિયર ક્રિકેટરોમાં અસંતોષની લાગણી ફેલાયેલી છે. આ બાબતે તેઓ પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી)નાં પ્રમુખ નસીમ અશરફને પણ મળવાનાં છે.
13
14
ભારતીય ક્રિકેટ ટીમ પોતાના વર્તમાન પ્રવાસમાં આયરલેન્ડ, અક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વિરૂદ્ધના બધા મેચ જીતી જાય તો તે વન-ડે રેકિંગમાં બે સ્‍થાનનો કૂદકો લગાવીને ચોથા સ્‍થાને પહોંચી શકે છે.
14
15

નિમ્બસની ઓનલાઇન સેવા શરૂ

શુક્રવાર,જૂન 22, 2007
નિમ્બસ સ્‍પોર્ટે ગુરૂવારે પોતાની ક્રિકેટ ઓનલાઇન સેવા શરૂ કરવાની જાહેરાત કરી હતી. નિમ્બસે પોતાની આ નવી વેબસાઇટ ડબ્લ્યૂડબ્લ્યૂડબ્લ્યૂ ડોટ નિમ્બસ ક્રિકેટ ડોટ કોમ પર ભારતનાં આયરલેન્ડ અને સ્‍કોટલેન્ડનાં મેચનું જીવંત કવરેજ ઉપલબ્ધ થશે.
15
16
ગત મહિના સુધી ડેવ વાટમોર ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવા ઇચ્છુક હતાં પરંતુ પાકિસ્‍તાન ક્રિકેટ બોર્ડના પ્રસ્‍તાવ બાદ હવે તેઓ પાકિસ્‍તાનની ટીમનાં કોચ બનવામાં રસ દાખવે છે.
16
17
ગ્રાહમ ફોર્ડે ભારતીય ક્રિકેટ ટીમના કોચ બનવાનો ઇન્કાર કર્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ટીમ માટે નવા કોચની શોધ એક પખવાડીયામાં શરૂ કરશે
17
18
મોંટી પનેસરમાં મંગળવારે ચોથા ટેસ્‍ટ મેચનાં પાંચમાં દિવસે વેસ્‍ટઇંડીઝના બેટ્સમેનોએ ઇંગ્લેન્ડના બોલરો સામે ઘુટણ ટેકવી દીધા અને મેચ સાત વિકેટથી ભૂંડી રીતે હાર્યું.
18
19
ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન રાહુલ દ્રવિડની આગેવાની હેઠળ બુધવારે વહેલી સવારે આયરલેંન્ડ જવા રવાના થઇ હતી.
19