0
ભારતીય ટીમ આયરલેંન્ડ રવાના
બુધવાર,જૂન 20, 2007
0
1
ભારતની 'એ' ક્રિકેટ ટીમ આગામી મહિનાનાં અંતમાં અથવા ઓગસ્ટની શરૂઆતમાં ચાર દિવસના બે મેચની વન-ડે શ્રેણી માટે કેન્યાના પ્રવાસે જશે.
1
2
ભારતીય ક્રિકેટ ટીમ વન-ડે શ્રેણી રમવા માટે આયરલેંન્ડ અને સ્કોટલેંડના પ્રવાસે 20 જૂને રવાના થશે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ) ના જણાવ્યા અનુસાર ટીમના બધા ખેલાડોઓ મંગળવારે મુંબઇ એકઠા થશે. અને બીજા દિવસે વિમાન દ્વારા આયરલૈન્ડ જવા રવાના
2
3
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ શરદ પવારને વર્ષ 2011નાં વર્લ્ડ કપ આયોજન સમિતિના અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પવારે ઉપમહાદ્વીપમાં ક્રિકેટ શોખીનો માટે સસ્તી ટીકીટ રાખવાનું વચન આપ્યું છે.
3
4
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે રવિવારે આ વર્ષના અંત સુધી ઓપનર બેટ્સમેન સલમાન બટ્ટને ક્રિકેટ ટીમનાં વાઇસ કેપ્ટન બનાવ્યા છે.
બટ્ટને મોહમ્મોદ હાસિફની જગ્યાએ વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.
4
5
શ્રીલંકાના પૂર્રવ કેપ્ટન માર્વન અટાપટ્ટુ બાંગ્લાદેશ વિરૂદ્ધની આગામી ટેસ્ટ શ્રેણીમાં નહીં રમે.
અટાપટ્ટુએ વ્યક્તિગત કારણોસર આગામી ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ ખેંચી લીધું છે. ઉલ્લેખનીય છે કે 25 જૂનથી શરૂ થતી ત્રણ ટેસ્ટની શ્રેણીમાં અટાપટ્ટુની
5
6
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ખેલાડીઓ સાથેના કરારમાં વ્હાલા દવલાની નીતિ રાખી હોય તેની કરાર બાદ ગંધ આવે છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યા બાદ છેલ્લા કેટલાક મહિનાથી શાનદાર પ્રદર્શન કરનાર જાહિર ખાનને બીસીસીઆઇએ સી ગ્રેડમાં મૂકતા
6
7
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ગ્રેડ સિસ્ટમમાં મહેન્દ્રસિંહ ધોની અને યુવરાજ સિંહનો એ ગ્રેડમાં સમાવેશ કર્યો છે.
7
8
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રાહુલ દ્રવિડે જણાવ્યું કે, આયરલૈંડ અને ઇંગ્લેન્ડના પ્રવાસમાં ચૂનોતીનો સામનો કરવા યુવા બોલરોનું સારૂ પ્રદર્શન આધારભૂત રહેશે.
દ્રવિડે ચાર દિવસના પ્રશિક્ષણ શિબિરનાં અંતે પત્રકારોને જણાવતા કહ્યું કે,
8
9
ભારતીય ક્રિકેટ ટીમના ઉપકેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ આજે જણાવ્યું કે નવી જવાબદારીને તેઓ ચેલેન્જના સ્વરૂપમાં લેશે.
વિકેટ કીપર અને ફાંકડા બેટ્સમેન ધોનીએ આજે રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીમાં ચાર દિવસની શિબિરના અંતમાં પત્રકારોને જણાવ્યું કે
9
10
બ્લડ કેંસરથી પીડિતોમાટે એક કરોડથી વધુ પાંઉન્ડ એકઠા કરનાર ભૂતપુર્વ ક્રિકેટર ઇયાન બોથમને બ્રિટનની મહારાણીએ નાઇટની પદવી આપી છે.
બકિંઘમ પેલેસે 51 વર્ષના બોથમને મહારાણી એલિઝાબેથ દ્વીતિયના 81માં જન્મદિવસ પર આ પદવી આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી.
10
11
ઇંગ્લેન્ડ અને આયરલૈંડ વિરૂદ્ વન-ડે શ્રેણીમાં ફટકાબાજ ક્રિસ ગેલને વેસ્ટઇંડીઝના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે.
વેસ્ટઇંડીઝ ક્રિકેટ બોર્ડે ગેલને ક્પ્તાન અને શિવનારાયણ ચંદ્રપોલને ઉપ-ક્પ્તાન બનાવ્યો છે. ગેલ પ્રથમ વખત કેરેબિયન ટીમનો કેપ્ટન બન્યો
11
12
ન્યૂઝીલેન્ડનાં બેટ્સમેન હૈમિશ માર્શલ પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાના પ્રસ્તાવનો અસ્વિકાર કરીને ઇંગ્લેન્ડમાં કાઉન્ટ્રી ક્રિકેટ રમવાનું ચાલુ કરશે.
12
13
પ્રઇવેટ ચેનલ નિમ્બસે આજે જણાવ્યું કે તેઓ પાકિસ્તાન, અક્ષિણ આફ્રિકા અને આયરલેંડ વિરૂદ્ધ ભારતીય ક્રિકેટ ટીમની આગામી પાંચ વન-ડેની શ્રેણીનું જીવંત પ્રસારણ દૂરદર્શન સાથે વહેંચવામાં આવશે.
વધુમાં તેઓએ જણાવ્યું કે શ્રેણી દરમિયાન પાંચ પ્રાદેશિક ભાષઓમાં
13
14
તામિલનાડુના સન ટેલીવિઝન નેટવર્ક લિમિટેડે 23 જૂનથી આયરલેંડમાં શરૂ થતી આંતરરાષ્ટ્રીય વન-ડે મોચોનું જીવંત પ્રસારણ દર્શકો જોઇ શકશે.
સન ટીવી અને આ શ્રેણીના પ્રસારણ અધિકાર મેળવનાર નિંબસ વચ્ચે આ બાબતના કરાર થઇ ગયાં છે.
14
15
જમૈકા પોલીસે પાકિસ્તાન ક્રિકેટ ટીમના ભૂરપૂર્વ કોચ બોબ વૂલ્મરના મૃત્યુની તપાસ બંધ કર્યાના એક દિવસ બાદ ભાર પૂર્વક કહ્યું કે વૂલ્મરનું મૃત્યું હૃદય બંધ થવાના કારણે થયું.
પોલીસ બ્રિટન, કેનેડા અને દક્ષિણ આફ્રિકાથી ત્રણ પૈથોલોજીસ્ટનાં રિપોર્ટના
15
16
બેગ્લોરથી મળતાં સમાચાર ઓસ્ટ્રેલિયાના ગ્રેગ ચેપલના સાથે ભારતનો અનુભવ ખૂબ જ ખરાબ રહ્યો ઓસ્ટ્રેલિયાઇ કેપ્ટન રિકી પોટિંગનું માનવું છે. ટીમ ઇંડીયાનો ક્રિકેટ કોચ કોઇ ઓસ્ટ્રેલિયાઇ બનવો જોઇએ..
16
17
મારપીટના મામલામાં અહીં અદાલતે મંગળવારે ક્રિકેટર યુવરાજ સિંહ ને જામીન આપ્યાં છે.
ન્યાયિક મેજીસ્ટ્રેટ રંજના અગ્રવાલે યુવરાને જામીન આપ્યાં હતાં. આ મામલામાં યુવરાજ પ્રથમ વખત અદાલતમાં હાજર રહ્યો હતોં.
25 વર્ષના મધ્યક્રમના બેટ્સમેન યુવરાજ તેની
17
18
ભારતીય ટેસ્ટ ટીમમાં રણદેવ બોસની પસંદગી થતા તેણે પોતાની ખુશી વ્યક્ત કરે છે.
બંગાળના ઝડપી બોલર બોસે યુએનઆઇને જણાવ્યું કે, મારી ખુશીનો પાર નથી. હું મારી જાતને સર્વોચ્ચ સ્થાને મહેસૂસ કરૂ છું.
18
19
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચ બોબ વૂલ્મરના ભેદી મૃત્યુના ત્રણ મહિના બાદ મંગળવારે જમૈકા પોલીસે જણાવ્યું કે વૂલ્મરનું મૃત્યું કુદરતી કારણોસર થયું હતું. અને તેની હત્યા કરવામાં આવી ન હતી.
જમૈકા પોલીસના વક્તવ્ય બાદ વૂલ્મરના મૃત્યુની બાબતમાં તમામ શંકાઓ
19