Cricket News 6

રવિવાર, 15 ફેબ્રુઆરી 2026
0

આ ખેલાડીએ ક્રિકેટ છોડી દેવાનુ બનાવી લીધુ હતુ મન, હવે ઑક્શનમાં 14.2 કરોડ મા વેચાતા મચી ખલબલી

બુધવાર,ડિસેમ્બર 17, 2025
0
1
IPL Auction 2026 Live Updates: આઈપીએલ 2026 ના ઓક્શનમાં કૈમરૂન ગ્રીન જેને લઈને બધાની નજર હતી, તેમને કેકેઆર એ 25.20 કરોડમાં પોતાઓ ભાગ બનાવ્યા છે.
1
2
મીની ઓક્શન પહેલા, IPL 2026 ને લઈને એક મોટો વિકાસ સામે આવ્યો છે. મીની ઓક્શન 16 ડિસેમ્બરે અબુ ધાબીમાં યોજાશે.
2
3
ધર્મશાલામાં રમાયેલી ત્રીજી T20Iમાં, સાઉથ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરી અને ભારતને 118 રનનો લક્ષ્યાંક આપ્યો.
3
4
IND vs SA: ટીમ ઈન્ડિયાના સ્પિન બોલર વરુણ ચક્રવર્તી પાસે ધર્મશાલા સ્ટેડિયમમાં રમાનારી ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ત્રીજી ટી20 મેચમાં મોટી સિદ્ધિ હાંસલ કરવાની તક રહેશે.
4
4
5
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રિબાવાએ તાજેતરમાં એક નિવેદન આપ્યું છે જેમાં તેણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર ખૂબ જ ગંભીર આરોપો લગાવ્યા છે.
5
6
IND vs SA: ભારતીય ક્રિકેટ ટીમને બીજા ટી20 આંતરરાષ્ટ્રીય મેચમાં કારમી હારનો સામનો કરવો પડ્યો. ભારતને મેચની પહેલી જ ઓવરમાં પહેલો ફટકો પડ્યો જ્યારે શુભમન ગિલ શૂન્ય રને આઉટ થયો.
6
7
Jasprit Bumrah: જસપ્રીત બુમરાહ સાઉથ આફ્રિકા વિરુદ્ધ બીજી ટી20 મેચમાં સારુ પ્રદર્શન કરી શક્યા નહી અને ફ્લોપ રહ્યો. મેચમાં તે એક પણ વિકેટ ન લઈ શક્યો.
7
8
Virat Kohli ICC ODI batting Rankings: આઈસીસીની વનડે રેન્કિંગમાં વિરાટ કોહલીએ ધમાલ મચાવી દીધી છે, વિરાટ કોહલી હવે બીજા નંબર પર પહોંચી ગયો છે.
8
8
9
દક્ષિણ આફ્રિકા સામેની પહેલી T20 મેચમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. આ મેચમાં તેણે 17 રન આપીને બે વિકેટ લીધી હતી.
9
10
India vs South Africa 1st T20 2025: હાર્દિક પંડ્યા અને બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ભારતે દક્ષિણ આફ્રિકાને હરાવ્યું અને પાંચ મેચની શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી. આ મેચમાં ભારતના બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું.
10
11
Smriti Mandhana Latest Instagram Post: સ્મૃતિ મંઘાનાની એક સોશિયલ મીડિયા પોસ્ટે ઈંટરનેટ પર ધૂમ મચાવી દીધી છે. આ ભારતીય ઓપનરના મ્યુઝિક કંપોઝર પલાશ મુચ્છલ સાથે સગાઈ તૂટ્યા બાદ થયુ છે. સ્મૃતિ મંઘાનાની ઈસ્ટાગ્રામ પોસ્ટ, જેનુ કૈપ્શન હતુ, મારા માટે શાંતિ ...
11
12
IND vs SA: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પાંચ ટી20 મેચોની શ્રેણીની પહેલી મેચ આજે રમાશે. આ મેચમાં ભારતની પ્લેઈંગ ઈલેવન શુ હશે તેને લઈને હાલ ચોખવટ થઈ નથી.
12
13
IPL 2026 નુ ઑક્શન 16 ડિસેમ્બર ના રોજ થવાનુ છે, જેમા 350 ખેલાડીઓ પર બોલી લાગશે. આ લિસ્ટમાં ક્વિંટ ડી કૉક નુ નામ પણ સામેલ છે.
13
14
મેચ દરમિયાન સુદર્શને 14 બોલમાં 64 રન બનાવ્યા. તમે વિચારી રહ્યા હશો કે આ કેવી રીતે બન્યું? તો ચાલો જાણીએ
14
15
સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની ODI શ્રેણીમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી, બે મેચમાં સદી ફટકારી.
15
16
IND vs SA 3rd ODI Team India Win 5 Reason:ભારતના ચાઇનામેન બોલર કુલદીપ યાદવે ફરી એકવાર પોતાના સ્પિન બોલિંગથી વિરોધી બેટ્સમેનોને મુશ્કેલીમાં મુક્યા અને 10 ઓવરમાં 41 રન આપીને 4 વિકેટ ઝડપી.
16
17
દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી વનડેમાં, યશસ્વી જયસ્વાલે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી, જ્યારે રોહિત અને વિરાટે અડધી સદી ફટકારી
17
18
IND vs SA 3rd ODI Live: ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાય રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝનો ત્રીજો મુકાબલો વિશાખાપટ્ટનમના સ્ટેડિયમમ રમાય રહ્યો છે.
18
19
રાયપુરમાં રમાયેલી બીજી વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 359 રનનો લક્ષ્યાંક આપ્યો. આ મેચમાં બે ભારતીય બેટ્સમેનોએ સદી ફટકારી.
19