સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી. , ગુરુવાર, 13 જુલાઈ 2017 (12:42 IST)

Anushka અને વિરાટના ‘love’ ને ફેંસ તરફથી મળ્યા વન મિલિયન લાઈક્સ(See photo)

ઈગ્લેંડમાં ચેમ્પિયંસ ટ્રોફી અને પછી વેસ્ટ ઈંડિઝના પ્રવાસ પછી હવે ટીમ ઈંડિયાના કપ્તાન વિરાટ કોહલી પોતાનો ક્વોલિટી ટાઈમ બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે ન્યૂયોર્કમાં વિતાવી રહ્યા છે. તાજેતરમાં જ વિરાટ કોહલીએ પોતાના ઈંસ્ટાગ્રામ પર એક ફોટો અપલોડ કર્યો છે. જેમા તેની સાથે ગર્લફ્રેંડ અનુષ્કા શર્મા પણ છે. આ તસ્વીરમાં બંને એક સાથે ખૂબ જ ખુશ છે. તેમણે તસ્વીરના કેપ્શનમાં લખ્યુ.. ' 'Much needed break with my ❤  ' (લવ).".. માત્ર 11 કલાકમાં આ ફોટોને 12 લાખથી વધુ લાઈક્સ મળી ચુક્યા છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમ 26 જુલાઈથી 6 સપ્ટેમ્બર વચ્ચે શ્રીલંકાના પ્રવાસ પર રહેશે.  આ દરમિયાન વિરાટના નેતૃત્વમાં ભારતીય ટીમ ત્રણ ટેસ્ટ મેચ.. પાંચ વનડે અને એક ટી-20 મેચ રમશે.