0
એશિયા કપ 2025 પહેલા ભારતીય ટીમ કેમ કરી રહી છે આરામ? પાકિસ્તાન, બાંગ્લાદેશે કરી તૈયારીની પુરી વ્યવસ્થા
શનિવાર,ઑગસ્ટ 23, 2025
0
1
India–Pakistan cricket rivalry in Asia Cup: 1984 માં એશિયા કપનુ પહેલુ સંસ્કરણ રમાયુ હતુ 2023 સુધીમાં, ભારતે બંને ફોર્મેટમાં 8 વખત એશિયા કપનો ખિતાબ જીત્યો છે.
1
2
Why Yashasvi Jaiswal not Picked for Asia Cup: મુખ્ય પસંદગીકાર અજિત અગરકરે યશસ્વી જયસ્વાલના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું કે અભિષેક શર્મા અને તેમનામાંથી ફક્ત એક જ ખેલાડી ટીમમાં સ્થાન મેળવી શક્યો હોત.
2
3
Asia Cup 2025 Squad Announcement:એશિયા કપ 2025 માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે.
3
4
વિરાટ કોહલી છેલ્લા અનેક મહિનાઓથી લંડનમાં જઈને વસી ગયા છે અને ક્યારેક ક્યારે જ ફેંસને જોવા મળે છે. આવામાં લંડનથી ક્યરેક ક્યારેક આવનારી તેમની કોઈપણ ફોટો કે વીડિયો તરત જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
4
5
Who is Saaniya Chandok: મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. અહેવાલો અનુસાર, તેની સગાઈ મુંબઈના જાણીતા ઉદ્યોગપતિ રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે થઈ છે.
5
6
Illegal Betting App Case Suresh Raina: "ગેરકાયદેસર" સટ્ટાબાજી એપ્લિકેશન (1XBet) ની તપાસના સંદર્ભમાં ફેડરલ તપાસ એજન્સી પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સુરેશ રૈનાનું નિવેદન નોંધશે.
6
7
આકાશ દીપ એ ઈંગ્લેન્ડ પ્રવાસ પર ખૂબ જ સારું પ્રદર્શન કર્યું. તેણે કુલ ૧૩ વિકેટ લીધી. ઈંગ્લેન્ડ પ્રવાસ પછી, તેણે એક નવી કાર ખરીદી.
7
8
Asia Cup 2025: ટીમ ઈન્ડિયાના ટી20 કેપ્ટન સૂર્યકુમાર યાદવ, જે લાંબા સમયથી NCA માં હતા, તેમણે હવે લગભગ પોતાને સંપૂર્ણપણે ફિટ કરી લીધા છે. સૂર્યાએ પોતે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરીને આ માહિતી આપી છે.
8
9
Gautam Gambhir Big Statement: ગૌતમ ગંભીરે કેપ્ટન શુભમન ગિલની પ્રશંસા કરી છે. તે કહે છે કે ગિલે ઇંગ્લેન્ડ શ્રેણીમાં શાનદાર કામ કર્યું છે. હું ફક્ત એટલું જ કહી શકું છું કે તે આગામી દિવસોમાં ભારતીય ક્રિકેટ માટે સારું પ્રદર્શન કરતો રહેશે.
9
10
ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ મેચ 6 રને જીતી લીધી છે અને મોહમ્મદ સિરાજ આમાં સૌથી મોટા હીરો તરીકે ઉભરી આવ્યા છે.
10
11
IND vs ENG LIVE Score, 5th Test Match Day 5: ઓવલ ટેસ્ટના છેલ્લા દિવસે, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની શાનદાર બોલિંગના આધારે, ભારતીય ટીમે રોમાંચક મેચમાં 6 રનથી આ મેચ જીતવામાં સફળતા મેળવી છે. છેલ્લા દિવસે, ઇંગ્લેન્ડને જીતવા માટે 34 રનની જરૂર હતી
11
12
Jyotirlinga Temple: ઉમેશ યાદવનો એક વીડિયો સામે આવ્યો છે. જેમા તે મઘ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં સ્થિત શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં પૂજા પાઠ કરતા જોવા મળી રહ્યા છે.
12
13
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સની 15મી મેચમાં વેસ્ટ ઇન્ડીઝ ચેમ્પિયનને 5 વિકેટે હરાવીને ઇન્ડિયા ચેમ્પિયને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. યુવરાજ સિંહની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ દ્વારા આપવામાં આવેલા 145 રનના લક્ષ્યને 14.1 ઓવરમાં ...
13
14
વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ એટલે કે WCL ની સેમિફાઇનલ માટે ચારેય ટીમો નક્કી થઈ ગઈ છે. ફાઇનલ મેચ પહેલા ભારત અને પાકિસ્તાન ટકરાશે.
14
15
Who Is Lee Fortis? કોણ છે ઓવરલના ચીફ ક્યુરેટર લી ફોર્ટિસ ? જેમનો પિચને લઈને ગૌતમ ગંભીર સાથે વિવાદ થયો છે.
15
16
IND vs ENG: મૈનચેસ્ટરમાં દસ ટેસ્ટ રમીને પણ ટીમ ઈંડિયા અત્યાર સુધી કોઈ મેચ જીતી શકી નથી.
16
17
માન્ચેસ્ટરમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી ટેસ્ટ મેચ ડ્રો રહી. ભારત માટે કેપ્ટન શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી.
17
18
Jasprit Bumrah To Quit Test Cricket? મોહમ્મદ કૈફે જસપ્રીત બુમરાહ વિશે મોટું નિવેદન આપ્યું છે. તે કહે છે કે બુમરાહ ઈજાથી પરેશાન છે, તે ટૂંક સમયમાં ક્રિકેટને અલવિદા કહી શકે છે.
18
19
વેદ કૃષ્ણમૂર્તિએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરને અલવિદા કહી દીધું છે. તેમણે ભારતીય મહિલા ટીમ માટે ODI અને T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમી છે.
19