0
IIT બાબાએ 'ભારતની હાર'ની ભવિષ્યવાણી ખોટી પડતાં સ્પષ્ટતા કરી, વીડિયો થયો વાયરલ
સોમવાર,ફેબ્રુઆરી 24, 2025
0
1
સોમવાર,ફેબ્રુઆરી 24, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે 23 ફેબ્રુઆરીએ મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતીય ટીમે શાનદાર રમત રમીને પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું હતું
1
2
રવિવાર,ફેબ્રુઆરી 23, 2025
ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું છે. ૨૪૨ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ટીમ ઈન્ડિયાએ ૪ વિકેટ ગુમાવીને જીત મેળવી. ટીમ ઈન્ડિયા માટે કોહલીએ 100 રનની અણનમ ઇનિંગ રમી
2
3
રવિવાર,ફેબ્રુઆરી 23, 2025
IND vs PAK પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો. ભારતીય ટીમે ઝાંખા પ્રકાશમાં રનનો પીછો કરવો પડશે. આ મેદાન પર સાંજે ફાસ્ટ બોલરોને મદદ મળે છે.
3
4
રવિવાર,ફેબ્રુઆરી 23, 2025
Ind Vs Pak- આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે ICC ચેમ્પિયન્સ ટ્રોફીની મોટી મેચ દુબઈમાં રમાઈ રહી છે. આ મેચ પહેલા પાકિસ્તાનથી ભારત આવેલી સીમા હૈદરનું નિવેદન સામે આવ્યું છે.
4
5
રવિવાર,ફેબ્રુઆરી 23, 2025
ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ આજે બપોરે 2.30 કલાકે ભારતીય સમય અનુસાર રમાશે. મેચ માટે ટોસ બપોરે 2 વાગ્યે થશે.
5
6
રવિવાર,ફેબ્રુઆરી 23, 2025
Ind-Pak મેચને લઈને IIT BABAની મોટી ભવિષ્યવાણી, મહાકુંભમાં આ વ્યક્તિ વાયરલ થઈ
6
7
રવિવાર,ફેબ્રુઆરી 23, 2025
ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો મુકાબલો થવા જઈ રહ્યો છે. આ મેચ દુબઈમાં રમાશે.
7
8
શનિવાર,ફેબ્રુઆરી 22, 2025
ND vs PAK: દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં 23 ફેબ્રુઆરીએ રમાનારી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે.
8
9
શનિવાર,ફેબ્રુઆરી 22, 2025
India vs Pakistan: દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની શાનદાર મેચની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે. આ મેચને લઈને પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ભારતને પાકિસ્તાનની સરખામણીમાં ફેવરિટ ગણાવ્યું છે
9
10
શુક્રવાર,ફેબ્રુઆરી 21, 2025
કેરળની ટીમે 2024-25ની રણજી ટ્રોફીની ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. કેરળ પ્રથમ વખત રણજી ટ્રોફી ફાઈનલ માટે ક્વોલિફાય થયું છે. સેમિફાઇનલમાં કેરળનો સામનો ગુજરાત સામે થયો હતો.
10
11
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની બીજી મેચ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાશે. બધા ભારતીય ફેંસ ની નજર આ મેચ પર રહેશે. બંને ટીમો આ ટુર્નામેન્ટની શરૂઆત જીત સાથે કરવા માંગશે.
11
12
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
પાકિસ્તાની ક્રિકેટ ટીમ ચેમ્પિયન્સ ટ્રોફીની પહેલી મેચ હારી ગઈ. ફખર ઝમાનની ઈજા અને ICCના નિયમોને કારણે પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે.
12
13
ગુરુવાર,ફેબ્રુઆરી 20, 2025
Champions Trophy 2025 Pakistan vs New Zealand: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 શરૂ થઈ ગઈ છે. યજમાન પાકિસ્તાનને પહેલી જ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો
13
14
બુધવાર,ફેબ્રુઆરી 19, 2025
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમ તેની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. આ મેચ કરાચીમાં રમાશે, જેમાં 21 વર્ષ જૂનો રેકોર્ડ ખતરામાં પડશે.
14
15
સોમવાર,ફેબ્રુઆરી 17, 2025
ટીમ ઈંડિયા ચેમ્પિયંસ ટ્રોફીમાં પાકિસ્તાનમાં કોઈ મેચ નહી રમે. આ દરમિયાન કરાંચી સ્ટેડિયમનો એક વાયરલ વીડિયોથી હડકંપ મચ્યો છે.
15
16
સોમવાર,ફેબ્રુઆરી 17, 2025
IPL 2025 22 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જ્યારે તેના વિજેતાની ઓળખ 25 મેના રોજ થશે. કોલકાતાના ઈડન ગાર્ડન્સને IPL 2025ની શરૂઆતની અને અંતિમ મેચોની યજમાની સોંપવામાં આવી છે
16
17
શનિવાર,ફેબ્રુઆરી 15, 2025
પૂર્વ પાકિસ્તાની કપ્તાન બાબર આઝમે 2017ના એડિશનમાં સરફરાજ અહમદની કપ્તાનીમાં સારુ પ્રદર્શન કર્યુ હતુ. જમણા હાથના આ બેટ્સમેને ત્યારથી પાકિસ્તાન ક્રિકેટના મહાન ખેલાડીઓમાં પોતાનુ સ્થાન બનાવી લીધુ છે. પણ અત્યાર સુધી આઈસીસી ટ્રોફી જીતવામાં સફળ નથી થયા
17
18
શનિવાર,ફેબ્રુઆરી 15, 2025
આઈસીસીઈએ પાકિસ્તાન અને સંયુક્ત અમીરાતમાં રમાનારી આઈસીસીએ પાકિસ્તાન અને સંયુક્ત અરબ અમીરાતમાં થનારી ચેમ્પિયંસ ટ્રોફીની પુરસ્કાર રાશિમાં 53 ટકાનો વધારો કર્યો છે અને હવે વિજેતા ટીમને 22 લાખ 40 હજાર ડોલર (લગભગ 20 કરોડ રૂપિયા) મળશે.
18
19
શુક્રવાર,ફેબ્રુઆરી 14, 2025
WPL 2025 માં આરસીબી ટીમે ગુજરાત જાયન્ટ્સને હરાવીને ઇતિહાસ રચ્યો છે. આ મેચમાં RCB માટે રિચા ઘોષે શાનદાર બેટિંગ કરી અને તેના કારણે RCB ટીમે મેચ જીતી.
19