Cricket 28

બુધવાર, 8 એપ્રિલ 2026
0

હાર્દિક પાંડ્યાએ આકાશ અંબાની સાથે કર્યુ પ્રૈંક, વીડિયો જોઈને તમે પણ હસી પડશો

સોમવાર,એપ્રિલ 21, 2025
hardik aakash
0
1
BCCI Annual Player Contracts: આઈપીએલ 2025 ની વચ્ચે બીસીસીઆઈએ સેંટ્રલ કૉન્ટ્રેક્ટનુ એલાન કર્યુ છે. જેમા ઈશાન કિશન અને શ્રેયસ ઐય્યર જેવા સ્ટાર પ્લેયર્સનુ કમબેક થયુ છે.
1
2
રોહિત શર્માની ધમાકેદાર અડધી સદીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 9 વિકેટથી હરાવ્યું. રોહિત શર્માએ સિઝનની પોતાની પહેલી અડધી સદી ફટકારી.
2
3
વિરાટ કોહલીની શાનદાર ઇનિંગ્સને કારણે, RCB એ પંજાબ કિંગ્સને 7 વિકેટથી હરાવ્યું. કોહલીએ અણનમ 73 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો.
3
4
DC vs RR IPL 2025:રાજસ્થાન રોયલ્સના બોલર સંદીપ શર્માએ દિલ્હી કેપિટલ્સ સામે સુપર ઓવર ફેંકી હતી, જેમાં દિલ્હીએ 4 બોલમાં લક્ષ્ય હાંસલ કરીને જીત મેળવી હતી.
4
4
5
રાજસ્થાન રોયલ્સ ટીમ લખનૌ સુપર જાયન્ટ્સ સામે તેના હોમ ગ્રાઉન્ડ સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રમી રહી હતી. આરઆરને જીતવા માટે 181 રનનો ટાર્ગેટ હતો. સંજુ સેમસન સંપૂર્ણ રીતે ફિટ નહોતો, તેથી રિયાન પરાગ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો
5
6
IPL 2025 ની 36મી મેચ શાનદાર રહી. એક તરફ, જ્યાં 14 વર્ષીય બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ પોતાના વિસ્ફોટક ડેબ્યૂથી ક્રિકેટ જગતને આશ્ચર્યચકિત કરી દીધું હતું, ત્યાં લખનૌ સુપર જાયન્ટ્સે ૨ રનથી રોમાંચક વિજય મેળવ્યો
6
7
IPL 2025: ગુજરાત ટાઇટન્સ ટીમ IPL 2025માં શાનદાર પ્રદર્શન કરી રહી છે, ત્યારે તેમને ફાસ્ટ બોલર કાગીસો રબાડા વિશે વધુ એક સારા સમાચાર મળ્યા છે, જે સિઝનની વચ્ચે ઘરે પરત ફર્યો હતો.
7
8
અનાયાએ જણાવ્યુ કે લિંગ પરિવર્તન પ છી તેમને સમર્થન અને ઉત્પીડન બંને મળ્યા. તેણે કહ્યુ - યુવતી બન્યા પછી મને સમર્થન પણ મળ્યુ અને થોડુ ઘણુ ઉત્પીડન પણ થયુ.
8
8
9
બેંગ્લોરની ટીમ વધુ એક IPL મેચ હારી ગઈ. આ મેચમાં, કૃણાલ પંડ્યા બેટ અને બોલથી કંઈ કરી શક્યો નહીં અને તેને હાર માટે સીધા જવાબદાર ઠેરવી શકાય છે.
9
10
RCB vs PBKS: પંજાબ કિંગ્સ ટીમે RCB સામેની મેચ 5 વિકેટથી જીતીને આ સિઝનમાં પોતાની 5મી જીત મેળવી છે. આ મેચમાં પંજાબ કિંગ્સના બોલરોનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું.
10
11
KL Rahul Daughter Name Evaarah: ભારતીય સ્ટાર ક્રિકેટર એએલ રાહુલે પોતાના 33મા બર્થડે પર ફેંસ ને એક મોટી ભેટ આપી છે. તેમણે વાઈફ આથિયા શેટ્ટી સાથે તસ્વીર શેર કરતા પુત્રીના નામનુ એલાન કર્યુ છે. તેમણે પુત્રીનુ નામ ઈરાવા રાખ્યુ છે. જેનો અર્થ થાય છે ...
11
12
હૈદરાબાદની ટીમને મુંબઈ વિરુદ્ધ રમાયેલ મુકાબલામાં 4 વિકેટથી હારનો સામનો કરવો પડી રહ્યો છે આ વખતે હાર માટે સીધી રીત ઈશાન કિશનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યો છે.
12
13
મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચ 4 વિકેટથી જીતીને IPL 2025 માં પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી. આ મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમને પહેલા બેટિંગ કરવાનો મોકો મળ્યો,
13
14
રાજસ્થાનની ટીમ સુપર ઓવરમાં દિલ્હી સામે મેચ હારી ગઈ. શિમરોન હેટમાયરને તેની ટીમને જીત તરફ દોરી જવાની બે તક મળી, પરંતુ તે તેમ કરવામાં નિષ્ફળ ગયો.
14
15
DC vs RR: દિલ્હી કેપિટલ્સે રાજસ્થાન રોયલ્સને સુપર ઓવરમાં ઘરઆંગણે રોમાંચક મેચમાં હરાવીને સિઝનની પોતાની 5મી જીત નોંધાવી. દિલ્હીની આ જીતમાં મિશેલ સ્ટાર્કની બોલિંગે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
15
16
DC vs RR: આઈપીએલ 2025 ની 32મી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જેમાં દિલ્હીની ટીમે સુપર ઓવરમાં મેચ જીતી હતી.
16
17
આઈપીએલ સીજન 18 ની ટોપ સિક્સ ટીમોના કુંવાર કપ્તાનોની ટીમ છે ગિલની ગુજરાત જાયંટ્સ સતત ડોમિનેટ કરી રહી છે. તો પંતની જર્સી 17 શુભમન ગિલની 77 અને શ્રેયસ ઐય્યરની જર્સી નંબર 41 એટલે કે ગણિતના હિસાબથી પણ ત્રણના જીતવાના ચાંસ છે
17
18
Zaheer Khan Sagarika Ghatge: ઝહીર ખાન અને સાગરિકા ઘાટગેના ઘરે પુત્રનો જન્મ થયો, નામ ફત્તેહસિંહ ખાન મુક્યુ. સોશિયલ મીડિયા પર ફેમિલી ફોટો શેર કરતા ખુશી બતાવી. ઝહીર લખનૌ સુપરજાયંટ્સના મેંટૉર છે.
18
19
પંજાબ કિંગ્સે IPLમાં નવો ઇતિહાસ રચ્યો છે. કોલકાતા સામે 111 રનના સ્કોરનો બચાવ કરીને પંજાબે નવો રેકોર્ડ બનાવ્યો છે.
19