DC vs RR: IPL 2025 ની 32મી લીગ મેચ દિલ્હી કેપિટલ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જે દિલ્હી કેપિટલ્સે સુપર ઓવરમાં જીતી હતી. આ મેચમાં રાજસ્થાન રોયલ્સ ટીમના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા...