0
ક્રિકેટ દ્વારા તણાવમૂકત કરતા ઉદ્યોગમંત્રી
શનિવાર,નવેમ્બર 8, 2008
0
1
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચનાં ત્રીજા દિવસે ભારતે ઓસ્ટ્રેલિયા પર બઢત મેળવી છે. ટેસ્ટનાં ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાનો દાવ 355 રન પર પૂર્ણ થઈ ગઈ હતી. આ રીતે ભારતે 86 રનની બઢત હાંસલ કરી છે.
1
2
સાઈમન કૈટિચ અને માઈકલ હસીની જબરદસ્ત ભાગીદારીથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે ચોથી અને છેલ્લી વનડેના ત્રીજા દિવસે પોતાની સ્થિતિ પહેલા કરતા વધુ મજબૂત કરી લીધી હતી.
2
3
નાગપુર ખાતે રમાઈ રહેલી ચોટી અને અંતિમ ટેસ્ટમેચના બીજા દિવસે આજે ભારતીય ટીમ તેના પ્રથમ દાવમાં 441 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.
3
4
નાગપુર. બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝના અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતના 441 રનના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ દિવસના છેલ્લા દાવમાં 2 વિકેટ ખોઈને 157 રન બનાવી શક્યુ છે. સાયમન કૈટિચે તેની ક્રિકેટ કારકિર્દીની અગ્યારમી અર્ધસદી ફટકારી હતી.
4
5
અનિલ કુમ્બલે અને સૌરવ ગાંગૂલીએ ભલે શાનદાર કારકિર્દી બાદ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ જગતમાંથી સન્યાસ લઈ લીધો હોય પરંતુ સચિનનું માનવું છે કે તેમનું શરીર એકદમ ફીટ છે અને તેમની સન્યાસ લેવાની કોઈ યોજના નથી.
5
6
નાગપુરમાં ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પોતેના કેરિયરની છેલ્લી ટેસ્ટ મેચ રમી રહ્યા છે. સૌરવ ગાંગુલી અહી પોતાના કેરિયરની 113મી ટેસ્ટ મેચ રમી રહ્યા છે.
6
7
ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચ રમતાં માસ્ટર બ્લાસ્ટર સચિન તેડુંલકરે આજે શાનદાર સદી ફટકારી હતી. જોકે 109 રન બનાવી આઉટ થઇ ગયો હતો.
7
8
પોતાની છેલ્લી ટેસ્ટ રમી રહેલા સૌરવ ગાંગુલીએ પોતાને શાનદાર વિદાય આપતા નાગપુર ટેસ્ટના બીજ દિવસે પહેલા દાવમાં નોંધપાત્ર અડધી સદી બનાવી. તેમણે કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની સાથે ન તો ફક્ત અડધી ભાગીદારી કરી, પરંતુ ઓસ્ટ્રેલિયાના બોલરોને આજે કોઈ વિકેટ પણ ન ...
8
9
કલાત્મક બોલર વી.વી.એસ લક્ષ્મણ જ્યારે ઓસ્ટ્રેલિયા સામેની અંતિમ ટેસ્ટમેચ રમવા નાગપુર મેદાનમાં ઉતર્યા ત્યારે તેમની કારકિર્દીમાં 100 ટેસ્ટ મેચ રમવાની સિદ્ધી ઉમેરાઈ ગઈ હતી.
9
10
ગુજરાતે સૌરાષ્ટ્રને મેચના દરેક તબક્કે પાછળ ધકેલીને ચાર દિવસીય રણજી રણજી ટ્રોફી સુપર લીગ ક્રિકેટ મેચના અંતિમ દિવસે આજે અહીં એક દાવ અને 227 રને વિજય પોતાના નામે કરી લીધી હતી.
10
11
બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરિઝની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરતાં સારી શરૂઆત કરી હતી.
11
12
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બોલર મોહમ્મદે યૂસુફના આઈસીએલમાં જોડાવાના નિર્ણયથી તેની પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી દીધો છે.
12
13
ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ બોર્ડ 2009થી ઘરેલુ ક્રિકેટ મેચ ટ્વેંટી20 શરૂ કરશે, જેમાં રમવા માટે સીએ માસ્ટરબ્લાસ્ટર સચિન તેન્દુલકર જેવા ક્રિકેટરોને આમંત્રિત કરશે.
13
14
ભારતના પૂર્વ કપ્તાન સુનીલ ગાવસ્કરે જણાવ્યુ કે યુવા ખેલાડીઓ પાસેથી અનુભવની પુરેપૂરી ભરપાઈ કરી શકાતી નથી માટે ભારતીય ક્રિકેટ બોર્ડે એ વાતની તકેદારી રાખવી પડશે કે તેના બધા જ સિનીયર ખેલાડીઓ એક સાથે રિટાયર ન થઈ જાય.
14
15
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ગુરૂવારે નાગપુરમાં શરૂ થઈ રહેલી સિરીઝની અંતિમ ટેસ્ટ મેચને જીતીને સૌથી સફળ કપ્તાન સૌરવ ગાંગુલીને વિજયી વિદાય આપવાનો પ્રસંગ સર્જાઈ રહ્યો છે.
15
16
મહિનાથી ભારત પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયાઈ ટીમના ઝડપી બોલરોને ભારતીય બેટ્સમેનોએ ધોઈ નાખ્યા છે, જેમનો કોઈ તોડ નથી. જેના પગલે ભારતીય ટીમ નાગપુરમાં યોજાનાર અંતિમ ટેસ્ટ મેચમાં પોતાનો વિજય મેળવી બોર્ડર ગાવસ્કર ટ્રોફી ફરી એકવાર પોતાના નામે કરવાની તૈયારીમાં ...
16
17
ઓફ સ્પિનર હરભજનસિંહે બુધવારે કહ્યુ હતું કે પૂર્વ કપ્તાન સૌરભ ગાંગુલીના સન્યાસથી ઓસ્ટ્રેલિયા સામે રમાનાર અંતિમ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની એકાગ્રતા ભંગ થશે નહી, અને તે બમણા જુસ્સાથી રમશે.
17
18
પોતાની આત્મકથામાં ભારતીય ખેલાડીઓને નિશાના પર લેનાર ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઉપકપ્તાન એડમ ગિલક્રિસ્ટે હવે શ્રીલંકાઈ ક્રિકેટરો પર પોતાના શબ્દોના બાણ છોડતા કહ્યુ છે કે મુથૈયા મુરલીધરન ખોટી રીતે બોલ ફેંકે છે.
18
19
ગુજરાતે સૌરાષ્ટ્રની સામે રણજી ટ્રોફી ક્રિકેટ સુપર લીગ મેચના પ્રથમ દિવસે ચાર વિકેટ પર 304 રન બનાવી લીધા હતાં. જેમાં ભાવિક ઠક્કર 73 અને સન્ની પટેલ 90 રનની અણનમ ભાગીદારીએ રંગ રાખ્યો હતો.
19