શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
0

ધોનીનાં ધુરંધરોએ ધમાલ મચાવી

સોમવાર,ઑક્ટોબર 20, 2008
0
1
બીજી ટેસ્ટમેચમાં ભારત એક મજબૂત સ્કોર તરફ આગળ વધી રહ્યુ છે. મેચના ચોથા દિવસે સવારની મહત્વપૂર્ણ ઘટના ગૌતમ ગંભીરના અણનમ 50 રનથી રહી.
1
2

ભારતના બીજા દાવમાં 100 રન

રવિવાર,ઑક્ટોબર 19, 2008
ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલીયા ઉપર પોતાની પકડ મજબૂત બનાવી છે. 201 રનની લીડ આપ્યા બાદ ભારતે બીજો દાવ શરૂ કરતાં ત્રીજા દિવસના અંત સુધીમાં વધુ 100 રન
2
3

ઓસ્ટ્રેલીયા 268માં સમેટાયુ

રવિવાર,ઑક્ટોબર 19, 2008
મોહાલી ખાતેની બીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતે પોતાની સ્થિતિ મજબત બનાવી લીધી છે. ભારતના યુવા બોલર અમિત મિશ્રાએ કાતિલ બોલીંગ નાંખતાં ઓસ્ટ્રેલીયા 268 રનમાં સમેટાયું હતું.
3
4
મોહાલી. મોહાલીની અંદર મહેમાન ટીમ ઓસ્ટ્રેલીયા પર સંકટના વાદળ ઘેરાઈ રહ્યાં છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે રમાઈ રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચની સીરીઝના ત્રીજા દિવસે ભારતની વિરુદ્ધ તાજા સમાચાર લખાય ત્યાં સુધીમાં ઓસ્ટ્રેલીયાનો સ્કોર 6 વિકેટ પર 165 રન છે.
4
4
5
મોહાલી ખાતે રમાઈ રહેલી બીજી ટેસ્ટનાં બીજા દિવસે ભારત મજબૂત સ્થિતિમાં આવી ગયું છે. ભારતે પ્રથમ દાવમાં 469 રન બનાવ્યા હતાં. ભારત તરફથી સૌરવ ગાંગુલીએ સૌથી વધુ 102 રન ફટકાર્યા હતાં. આ ઉપરાંત કેપ્ટન ધોનીએ 92 રન ફટકાર્યા હતાં.
5
6
સૌરભનાં 102, ધોનીનાં 92, સચિનનાં 88, ગંભીરનાં 67 એમ ટીમ ઈન્ડીયાનાં ધુરંધરોએ પોતાની બેટીંગની તાકાત બતાવતાં ઓસ્ટ્રેલિયાએ 469 રનનો સામનો કરવો પડશે.
6
7
સચિન રમેશ તેંડુલકર ભારતવાસીઓનો લાડલો ક્રિકેટર. આ નાનકડા છોકરાએ જ્યારે પોતાના કેરિયરના રૂપે ભારતીય ક્રિકેટમાં પગ મૂક્યો ત્યારે કોઈ જાણતુ નહોતુ કે તે આટલો મહાન ક્રિકેટર બનશે.
7
8
મોહાલી. ભારતે શનિવારે ઓસ્ટ્રેલિયા વિરુધ્ધ બીજી ટેસ્ટ મેચના બીજા દિવસે 5 વિકેટે 311 રનથી આગળ રમવાનું શરૂ કર્યુ
8
8
9
ટેસ્ટ ક્રિકેટમાં 12 હજાર રનથી વધુ રન બનાવનારા દુનિયાના પહેલા ક્રિકેટર બનતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે કહ્યુ કે આ તેમના કેરિયરની સૌથી મોટી ઉપલબ્ધિ છે.
9
10

અમદાવાદ રોકેટ્સનો 9 વિકેટે વિજય

શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
રીયાન કેમ્પબેલનાં 50 બોલમાં 91 રનનાં કારણે અમદાવાદ રોકેટ્સે આઈસીએલમાં પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. રીયાન કેમ્પબેલને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.
10
11

આઇ.સી.એલનો દબદબાભેર પ્રારંભ

શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
અમદાવાદ ખાતે શુક્રવાર સાંજથી આઇ.સી.એલ ટુર્નામેન્ટનો દબદબાભેર પ્રારંભ થયો હતો. અભિનેતા સુનિલ શેટ્ટીને ઉપસ્થિતિને લઇને દર્શકોમાં ભારે આકર્ષણ રહ્યું હતું.
11
12

મોહાલીમાં ભારતની મજબૂત સ્થિતિ

શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
મોહાલી ટેસ્ટ ભારતીય ક્રિકેટનાં ઈતિહાસમાં ઘણીબધી રીતે મહત્ત્વપૂર્ણ છે. જેમાં સચિનનાં વર્લ્ડ રેકોર્ડ ની સાથે સૌરવ ગાંગુલીએ પણ ટેસ્ટ કેરીયરમાં પોતાના 7 હજાર પુરાં કર્યા છે. આ સાથે આજે ટેસ્ટનાં પ્રથમ દિવસે ભારતે પાંચ વિકેટનાં નુકસાને 311 રન કર્યા હતાં.
12
13

સચિન બન્યો રનનો બાદશાહ

શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે આજે વધુ એક રેકોર્ડ પોતાને નામ કરી દેશનું નામ રોશન કર્યું છે. મોહાલી ખાતે રમાઇ રહેલી ઓસ્ટ્રેલીયા સામેની બીજી ટેસ્ટ મેચમાં રમતાં સચિને આજે સૌથી વધુ રનનો લારાનો 11953 રનનો રેકોર્ડ તોડ્યો હતો.
13
14

અમદાવાદમાં આજથી આઇ.સી.એલ જંગ

શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે આજથી આઇ.સી.એલ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચનો ધમાકેદાર જંગ શરૂ થવાનો છે. આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સાથેની નવ ટીમો વચ્ચે ખેલાનાર ક્રિકેટ જંગ ઉત્સાહ અને ઉલ્લાસભર્યો બની રહેશે.
14
15
મોહાલીમાં આજથી બીજી ટેસ્ટ મેચ શરૂ થઇ છે ત્યારે એ વાત નોંધનીય છે કે અહી અત્યાર સુધીમાં માત્ર સાત ટેસ્ટ મેચ જ રમાઇ છે. જેમાં ઓસ્ટ્રેલીયા એક પણ મેચ રમ્યુ નથી.
15
16

ભારતે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી

શુક્રવાર,ઑક્ટોબર 17, 2008
મોહાલીમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રમાઈ રહેલ ટેસ્ટ મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
16
17
માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર વેસ્ટેંડીઝ્ના બ્રાઈન લારાના ટેસ્ટ મેચના સૌથી વધારે રનોના રેકોર્ડને તોડતા ચૂકી ગયા. જોકે તેમની 49 રનની મદદથી સોમવારે ઓસ્ટ્રેલિયાને જીતવા ન દેતા મેચ ડ્રો કરી હતી.
17
18
પાકિસ્તાનના ભૂતપૂર્વ કપ્તાન ઈઝમામ ઉલ હક સહિત ઘણા વિદેશી ક્રિકેટરોની એકસહમતી છે કે જ્યારે પણ સર્વશ્રેષ્ઠ કપ્તાનોની ગણતરી કરવામાં આવશે ત્યારે તેમાં ગાંગૂલીનું નામ અવશ્ય લેવાશે.
18
19

દ્રવિડ સહેવાગ આઉટ

સોમવાર,ઑક્ટોબર 13, 2008
ઓસ્ટ્રેલિયાએ ભારત સામે પહેલી ટેસ્ટ મેચની જીત્તને માટે પાંચમા અને અંતિમ દિવસે 299 રનનું લક્ષ્ય મુક્યુ છે. કેપ્ટન રિકી પોંટીંગે આજે 6 વિકેટ પર 228 રનના સ્કોર પર બીજો દાવ જાહેર કરી દીધો.
19