0
સાયમંડસ પાકિસ્તાન નહીં જાય
ગુરુવાર,ફેબ્રુઆરી 21, 2008
0
1
બુધવાર,ફેબ્રુઆરી 20, 2008
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની ધનીક ઈન્ડિયન પ્રિમિયર લીગની ખેલાડીઓની હરાજી આજે હજુ ચાલુ છે. ત્યારે હરાજીમાં નામી ખેલાડીઓ માટે આઠ ટીમોએ કરોડો રૂપિયાની બોલી લગાવી હતી. હજી સુધી સૌથી વધુ બોલી ભારતીય ક્રિકેટ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની રહી છે...
1
2
બુધવાર,ફેબ્રુઆરી 20, 2008
આઈપીએલની શાહરૂખ ખાનની કોલકત્તાની ટીમ માટે ઓસ્ટ્રેલિયાની ટીમનો ભૂતપૂર્વ કોચ જહોન બૂચનાન બની શકે છે. આવતા અઠવાડિયા આ બાબતે સત્તાવાર રીતે કરાર થઈ જશે તેવી માહિતી પ્રાપ્ત થઇ હતી...
2
3
બુધવાર,ફેબ્રુઆરી 20, 2008
ઈન્ડિયન પ્રિમીયર લીગ માટેની હરાજી આજે મુંબઈમાં ઓબેરોય હિલ્ટોન ખાતે શરુ થઈ ગઇ છે. ચેન્નાઈ ટીમે પ્રથમ તબક્કામાં મહેન્દ્ર સિંહ ધોની માટે સૌથી ઉંચી બોલી લગાવી હતી. ધોનીને રૂ. 6 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો. કુલ 78 ખેલાડીઓ પર બોલી લગાડવામાં આવશે...
3
4
બુધવાર,ફેબ્રુઆરી 20, 2008
બીસીસીઆઇની હાઇ પ્રોફાઇલ ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) માટે આજે 89 આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની હરાજી કરવામાં આવશે. તેની સાથે જ આજનો દિવસ ક્રિકેટ માટે ઐતિહાસિક બની રહેશે. કારણ કે, હજુ સુધી ક્રિકેટમાં ખેલાડીઓની હરાજી કરવામાં આવી હોય તેવું....
4
5
મંગળવાર,ફેબ્રુઆરી 19, 2008
સચિન તેંડુલકરે આજે શ્રીલંકા વિરૂદ્ધ ત્રિકોણીય શ્રેણીની મેચમાં શૂન્ય પર આઉટ થઈને એક એવો રેકોર્ડ બનાવ્યો છે જે તેઓ ક્યારેય યાદ રાખવા નહીં માંગે. તેંડુલકર હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ 20 વખત શૂન્ય પર આઉટ થનારા બેટ્સમેન...
5
6
મંગળવાર,ફેબ્રુઆરી 19, 2008
શ્રીલંકાએ આપેલા 239 રનના લક્ષ્યાંકનો પીછો કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે સંઘર્ષ કરીને અત્યંત રોમાંચ વચ્ચે બે વિકેટે વિજય મેળવ્યો છે. મહેન્દ્ર ધોનીએ અડધી સદી કરીને છેલ્લે સુધી અણનમ રહ્યો હતો અને યુવરાજ સીંઘે 70 બોલમાં 10 ચોક્કા અને 1 છગ્ગા...
6
7
મંગળવાર,ફેબ્રુઆરી 19, 2008
ઓસ્ટ્રેલિયામાં રમાઇ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં ટકી રહેવા માટે બાકી રહેલી ત્રણમાંથી ભારતને ઓછામાં ઓછી બે મેચ જીતવી જરૂરી છે. આગામી મહિને રમાનારી બેસ્ટ ઓફ થ્રી ફાઇનલ્સમાં પ્રવેશવા માટે આજે ભારત અને શ્રીલંકા વચ્ચે કાંટાની ટક્કર છે.
7
8
સોમવાર,ફેબ્રુઆરી 18, 2008
દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમે આજે ત્યારે ક્રિકેટ ઈતિહાસમાં નવો અધ્યાય જોડ્યો જ્યારે તેણે વિશ્વ કપ ક્વોલીફાઈંગ ટૂર્નામેંટની પહેલી મેચમાં બરમુડાની ટીમને માત્ર ચાર દડામાં રમીને પરાજીત...
8
9
સોમવાર,ફેબ્રુઆરી 18, 2008
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આશા છે કે આઈસીસી આગામી મહિને પાકિસ્તાન પ્રવાસ માટે ઓસ્ટ્રેલિયાને મનાવવામાં સફળ રહેશે. પીસીબી અધ્યક્ષ નસીમ અશરફે કહ્યું હતું કે તેમને આશા છે કે વિશ્વની...
9
10
રવિવાર,ફેબ્રુઆરી 17, 2008
ઈરફાન પઠાણની આગેવાનીમાં ભારતીય બોલરોએ રવિવારે શાનદાર પ્રદર્શન કરીને વિશ્વ ચેમ્પીયન ઓસ્ટ્રેલીયાને સિમીત સ્કોર પર રોકીને પોતાની સ્થિતી મજબુત બનાવી લીધી હતી. જેમાં ભારતીય બોલર ઈરફાન પઠાણે સૌથી વધુ યોગદાન...
10
11
રવિવાર,ફેબ્રુઆરી 17, 2008
શ્રીલંકાની ટીમના પૂર્વ ખેલાડી રશેલ આરનોલ્ડે વિદ્રોહિ ઈન્ડિયન ક્રિકેટ લીગમાં જોડાવવાના પોતાના નિર્ણયનો બચાવ કરતાં જણાવ્યુ હતુ કે, લીગ તરફથી મળેલી લોભામણી ઓફરને તે ઠુકરાવી શક્યો ન હતો. આઈસીએલમાં જોડાવા માટે પોતાના આંતરરાષ્ટ્રિય...
11
12
શનિવાર,ફેબ્રુઆરી 16, 2008
ઓસ્ટ્રેલીયાના કેપ્ટન રિકી પોન્ટીંગ પર મેદાનની બહારના વિવાદોની માઠી અસર પડી છે, અને તેના કારણે જ તેમનું પ્રદર્શન કમજોર થયુ છે તેવુ એડમ ગિલક્રિસ્ટે જણાવ્યુ હતુ. ઉપરાંત પીઠની તકલીફે પણ પોન્ટીંગને પરેશાન કરી દીધો છે. ગિલક્રિસ્ટનુ...
12
13
શુક્રવાર,ફેબ્રુઆરી 15, 2008
ઓસ્ટ્રેલીયાએ ત્રિકોણીય વન-ડે શ્રૃંખલામાં આજે વાકા મેદાન પર શ્રીલંકાને 63 રને પરાજીત કર્યુ હતુ. ઓસ્ટ્રેલીયાએ પહેલી બેટીંગમાં 237 રન ફટકાર્યા હતા. આ લક્ષ્યાંક પુરુ કરવા મેદાને ઉતરેલા શ્રીલંકાના બેટ્સમેનો કંઈ ખાસ કરી શક્યા ન હતા અને...
13
14
શુક્રવાર,ફેબ્રુઆરી 15, 2008
સચીન તેંદુલકરનુ પ્રદર્શન ત્રિકોણીય શ્રૃંખલામાં સંતુલીત રહ્યુ છે અને હવે આ સ્ટાર બેટ્સમેન ઓસ્ટ્રેલીયાની સામે રવિવારે રમાનારી મેચમાં પણ સારુ બેટીંગ કરવા કટીબદ્ધ છે. તે ઓફ સ્ટમ્પની બહારના બોલ ઉપર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છે. માસ્ટર...
14
15
શુક્રવાર,ફેબ્રુઆરી 15, 2008
શોએબની હાજરી માત્રથી ડ્રેસીંગરૂમમાં નકારાત્મક પ્રભાવ પડે છે તેવુ ક્રિકેટ બોર્ડનુ માનવુ છે. જેથી અનુસાશનના આધાર પર પાકિસ્તાનની ઘરેલુ ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી પણ ફાસ્ટ બોલર શોએબ અખતરની હકાલપટ્ટી કરવામાં આવી હતી. લાહોરમાં...
15
16
ગુરુવાર,ફેબ્રુઆરી 14, 2008
ઓસ્ટ્રીલીયાની ક્રિકેટ ટીમના પાકિસ્તાન પ્રવાસ અંગે ઉભી થયેલી અનીશ્ચીતતાના પગલે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને ક્રિકેટ ઓસ્ટ્રેલીયા આમને-સામને આવી ગયા છે. સ્વતંત્ર સુરક્ષા વિશેષજ્ઞોએ ઓસ્ટ્રેલીયાને સલાહ આપી છે કે, પુર્વ પ્રધાનમંત્રી બેનઝીર...
16
17
બુધવાર,ફેબ્રુઆરી 13, 2008
ઓસ્ટ્રેલીયાની ક્રિકેટ ટીમ જો આવતા મહિને પાકિસ્તાનનો પ્રવાસ નહીં કરે તો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ અસ્તવ્યસ્ત થઈ શકે છે તેવી ચેતાવણી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ક્રિકેટ ઓસ્ટ્રેલીયાને આપી હતી. પીસીબીના અધ્યક્ષ નસીમ અશરફે સમાચાર પત્ર મોર્નીંગ...
17
18
મંગળવાર,ફેબ્રુઆરી 12, 2008
ભારત અને શ્રીલંકા વચ્ચે કૈનબેરામાં રમાયેલી ચોથી વન-ડેમાં વરસાદે ફરી વિઘ્ન ઉભુ કર્યુ હતુ. જેને લીધે મેચ માત્ર 29 ઓવરની કરી દેવાઈ હતી. પહેલી બેટીંગ કરવા ઉતરેલા ભારતે નિર્ધારિત ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 195 રન કર્યા હતા..
18
19
સોમવાર,ફેબ્રુઆરી 11, 2008
ભારતીય વન-ડે ટીમમાંથી બહાર કાઢવાના નિર્ણય સામે પૂર્વ કપ્તાન સૌરવ ગાંગુલીએ નિરાશાજનક બતાવ્યો હતો. સચીન તેંદુલકર પછી વને-ડેમાં સૌથી સારો રેકોર્ડ તેનો છે તેમ છતાંય પસંદગી સમિતીના આ ફેસલાને તેણે શિરોમાન્ય ગણાવ્યો હતો...
19