ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

ઓનર કિલિંગ - ભાઈએ બહેનને 200 ફીટ ઊંચા પર્વત પરથી માર્યો ધક્કો, મેચના કેમેરામાં કેદ થઈ ઘટના

મંગળવાર,જાન્યુઆરી 7, 2025
0
1
Bihar ના નવાદાથી Cyber Crime ના એક સિડિકેંટે ખુલાસો કર્યો છે. અહી Bihar Police એ ત્રણ સાઈબર અપરાધીઓની ધરપકડ કરી છે. આ લોકો મહિલઓઅને પ્રેગ્નેટ કરવાના બદલામાં પૈસા ઓફર કરીને ઠગીનો શિકાર બનાવતા હતા.
1
2
લખનૌના એક સલૂનમાં વાળ કાપવા અને કલર કરવાને લઈને બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો. આરોપ છે કે વાતચીત 30 રૂપિયામાં થઈ હતી
2
3
અમદાવાદના ધનસુરા ગામમાં નવા વર્ષની પૂર્વ સંધ્યા પર એક 10 વર્ષની બાળકી પોતાના ઘરમાંથી લાપતા થઈ ગઈ. પરિવારે અપહરણનો મામલો નોંધાવ્યો. પોલીસે શરૂ કરી તપાસ.
3
4
પોલીસે મુકેશ ચંદ્રાકર હત્યા કેસના મુખ્ય આરોપી સુરેશ ચંદ્રકરની ધરપકડ કરી છે. ઘટના બાદ આરોપી ફરાર થઈ ગયો હતો.
4
4
5
ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, હેલ્મેટ પહેરીને મોઢા પર રૂમાલ બાંધીને આરોપીઓ પ્રદર્શનમાં રાખેલા દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.
5
6
મહારાષ્ટ્રના જલગાંવ શહેરમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ છે. અથડામણ દરમિયાન ભારે પથ્થરમારો અને આગચંપીના અહેવાલો પણ મળ્યા છે, ત્યારબાદ ભારે પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે.
6
7
લખનઉની હોટલ શરણજીતમાં એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં આરોપી અરશદ (ઉંમર 24) એ તેના જ પરિવારના પાંચ સભ્યોની હત્યા કરી નાખી છે.
7
8
ટ્યુશન ટીચરને 111 વર્ષની સજા... પત્નીએ પોતાના બાળક સાથેની ક્રૂરતાની વાસ્તવિકતા જાણીને આત્મહત્યા કરી.
8
8
9
up crime news in gujarati ઔરૈયામાંથી માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં બિધુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરાધમોએ ક્રૂરતાની હદ વટાવી દીધી હતી.
9
10
ગુજરાતના ભરૂચમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં જેલમાંથી જામીન પર બહાર આવ્યા બાદ એક યુવકે વૃદ્ધ મહિલા પર બળાત્કાર ગુજાર્યો છે. યુવકની ઉંમર 35 વર્ષ જ્યારે મહિલાની ઉંમર 70 વર્ષ હોવાનું કહેવાય છે.
10
11
Muzaffarnagar, UP crime news- પ્રેમમાં છેતરપિંડી બાદ પ્રેમિકાએ તેના પ્રેમીના પ્રાઈવેટ પાર્ટને કાપી નાંખીને ભયાનક ઘટનાને અંજામ આપ્યો
11
12
બાળકો પર હુમલો કરનાર યુવકની ઉંમર 19 વર્ષ છે. તે શાળાનો ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને તેની માનસિક સ્થિતિ સારી નથી. આ પહેલા પણ તેણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
12
13
Bharuch Rape Case: ભરૂચમાં 10 વર્ષની બાળકી પર બળાત્કારના કેસમાં ઝારખંડ સરકારે હસ્તક્ષેપ કર્યો છે. ઝારખંડ સરકારની એક ટીમ યુવતીના પરિવારને મળી અને તેના સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરી.
13
14
Gandhinagar Murder Case: ગુજરાતના ગાંધીનગરમાં એક રૂંવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. લગ્નના ફક્ત 4 દિવસ પછી પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મારવાની ષડયંત્ર રચ્યુ.
14
15
Nirbhaya Case - વર્ષ 2012માં 16 ડિસેમ્બરની રાત્રે 23 વર્ષીય પૈરામેડિકલ વિદ્યાર્થીની સાથે દક્ષિણ દિલ્હીમાં એક ચાલુ બસમાં જઘન્ય રીતે સામુહિત દુષ્કર્મ કરવામાં આવ્યુ હતુ અને તેના એક મિત્ર સાથે બસમાંથી બહાર ફેંકવામાં આવી હતી.
15
16
હાશિમ બાબાની ગેંગના શૂટર અને અનેક હત્યાઓ અને ઘટનાઓના આરોપી સોનુ મટકાનું એન્કાઉન્ટરમાં મોત થયું હતું. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ અને યુપી એસટીએફની ટીમ સાથે તેની અથડામણ થઈ હતી.
16
17
નિકિતા સિંઘાનિયાએ લિંક્ડઈન પર તેની પ્રોફાઈલમાં સૂચના પ્રૌધોગિકી અને સેવા ઉદ્યોગમાં કામ કરવામાં અનુભવી ફુલ સ્ટૈક ડેવલોપર અને એઆઈ ઉત્સાહીના રૂપમાં બતાવ્યુ છે.
17
18
બેંગલુરુમાં એઆઈ એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના કેસમાં ચાર લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. FIRમાં અતુલની પત્ની નિકિતા સિંઘાનિયા, સાસુ નિશા સિંઘાનિયા, વહુ અનુરાગ સિંઘાનિયા અને કાકા-સસરા સુશીલ સિંઘાનિયાના નામ છે.
18
19
Student Killed Woman: કોઈને મારવા માટે કેવું લાગે છે તે જાણવા માટે કોઈ કોઈને મારી નાખી શકે છે. આવી જ ચોંકાવનારી ઘટના બ્રિટનમાં એક વિદ્યાર્થી દ્વારા આચરવામાં આવી છે.
19