સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. ક્રાઈમ ન્યૂઝ
Written By
Last Updated : સોમવાર, 23 ઑગસ્ટ 2021 (16:21 IST)

મહિલાના બાથરૂમમાં લાગ્યો હતો કેમેરો પોળ ખુલી તો પતિનો નામ આવ્યુ સામે

પતિ અને પત્નીના વચ્ચે હમેશા ઘણા અજીવ ઝગડા સામે આવતા રહે છે. એક મહિલાએ તેમની આપવીતી જણાવતા કેટલીક એવી ઘટનાઓની ચર્ચા કરી છે જેને સાંભળીને લોકોના હોશ ઉડી ગયા. મહિલાએ તેમના પતિ સાથે જ ઝગડો થઈ ગયો. ત્યારબાદ તેમના પતિએ પરેશાન કરવાની રીત અજમાવી. તેણે તેમની પત્નીના બાથરૂમમાં કેમરો ફિટ કરી નાખ્યું. 
 
હકીકતમાં એક મહિલાએ જણાવ્યુ કે તેમના પતિથી ઝગડો થઈ ગયો હતો મહિલા ઘરના બીજા માળા પર બનેલા બાથરૂમમાં નહાવા માટે ગઈ હતી. નહાયા પછી તે તેમના શરીર પર ક્રીમ લગાવી રહી હતી ત્યારે તેની નજર નીલા રંગની લાઈટ પર પડી. 
 
મહિલા સમજી ગઈ કે બાથરૂમમાં કેમરો લાગેલુ છે. મહિલાએ જ્યારે પાસ જોઈને જોયુ તો બાથરૂમના એક ખૂણામાં બ્લિંક કેમરા જોવાયા. જેને જોઈ તે ચોંકી ગઈ કેમરામાં તેમના બાથરૂમમાં પસાર બધુ જ રેકાર્ડ થઈ ગયુ હતું. મહિલાએ તેમના પતિથી તેનો ઉલ્લેખ કર્યો પરંતુ તેના પતિએ તેની ઈગ્નોર કર્યો. 
 
આ પછી મહિલાએ નક્કી કર્યું કે તે પોતાની વાત લોકોની સામે લાવશે. મહિલાએ કહ્યું કે તેના બે નાના બાળકો છે, જેમાંથી એક 5 વર્ષનો અને એક બે વર્ષનો છે. સ્ત્રીને  વિશ્વાસ ન થઈ શક્યો કે તેનો પતિ તેને જોઈ રહ્યો છે અને તેને સ્નાન કરતો જોઈ રહ્યો છે. મહિલાએ જણાવ્યું કે વર્ક ફ્રોમ હોનથી કામ કરવાના કારણે તેનો પતિ લાંબા સમયથી ઘરે જ રહે છે. જ્યારે મહિલા એક હાઉસવાઈફ છે. 
 
મહિલાએ આ ઘટના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે ત્યારથી લોકો તેના પતિને વઢી રહ્યા છે. એક મહિલાએ તો ત્યાં સુધી કહ્યું કે મહિલાએ તરત જ આની જાણ પોલીસને કરવી જોઈએ.ફરિયાદ કરવી જોઈએ કારણ કે એવું પણ બની શકે કે તેનો પતિ ફોટાના ખોટો ઉપયોગ કરી રહ્યો હોય.